સાલસા સોસ (salsa sauce recipe in Gujarati)

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

સાલસા સોસ (salsa sauce recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કટોરીબી કાઢીને જીના સમારેલા ટામેટાં
  2. 1ખીરા કાકડી જીની સમારેલી
  3. 1કેપ્સીકમ ઝીણું સમારેલું
  4. 1/2ગાજર ઝીણું સમારેલું
  5. 1 કપબાફેલી મકાઈ
  6. 1તીખું મરચું ઝીણું સમારેલું
  7. 1ડુંગળી ઝીણી સમારેલી
  8. 1 કપકોથમીર ઝીણી સમારેલી
  9. 1 ચમચીઝીણો સમારેલો ફુદીનો
  10. 1ચમચો ગ્રીન ચીલી સોસ
  11. 2ચમચા ટોમેટો હોટ સોસ
  12. 2ચમચા કેચઅપ
  13. 1ચમચો સ્વીટ onian સોસ
  14. મીઠું સ્વાદાનુસાર
  15. 1 ચમચીમરી પાઉડર
  16. 1 ચમચીચાટ મસાલા
  17. 1લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી સબ્જી જીની સમારી લો ત્યાર બાદ તેમાં બધા સોસ તથા બધા મસાલા નાખી મિક્સ કરો. ફુદીનો તથા કોથમીર પણ મિક્સ કરો

  2. 2

    મિક્સ કરતી વખતે ચમચી થી થોડું દબાવવું અને 1 કલાક રહેવા દેવું સોસ માં મીઠા ના લીધે બધા વેજીટેબલ થોડા પોચા થશે અને રસાદાર થશે અને સ્વાદ સરસ થશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes