વેજ માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia
શેર કરો

ઘટકો

  1. ૧૦ બ્રેડ ની સ્લાઈસ
  2. ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ કપઝીણી સમારેલી કોબીજ
  4. ઝીણી સમારેલી કાકડી
  5. ઝીણું સમારેલું કેપ્સીકમ
  6. ઝીણું સમારેલું ગાજર
  7. ૩ ચમચીવ્હાઇટ માયોનીઝ
  8. ૧ ચમચીતંદુર માયો
  9. ૧ ચમચીરેડ ચીલી સોસ
  10. ૧ ચમચીઓરેગાનો
  11. ૧ ચમચીરેડ ચીલી ફ્લેક્સ
  12. ૨ ચમચીકેચઅપ
  13. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બઘાં જ વેજીટેબલ અને ઉપર જણાવેલા બધા જ મસાલા અને માયો મિક્સ કરી બ્રેડ ની સ્લાઈસ ૨ ચમચી મિક્ષ્ચર લગાવી બીજી સ્લાઈસ મુકી.ઘી કે બટર લગાવી સેન્ડવીચ ગોલ્ડન બ્રાઉન સેકી લેવી.

  2. 2

    ગરમાગરમ સેન્ડવીચ કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes