રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેલ મૂકો,, ગરમ થાય પછી તેમાં રાઈ, નાખી, શીંગ નાખવી, પછી હીંગ નાખી મિકસ કરો
- 2
પછી મીઠો લીમડો નાખી, દળ હળદર નાખો, પછી મમરા નાખો, મિક્સ કરી દો.
- 3
પછી લાલ મરચું, મીઠું, નાખો મિકસ કરો.
- 4
પછી ગેસ બંધ કરી, મમરા ને એક પ્લેટ માં કાઢી ને સર્વ કરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
-
-
-
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#Diwali2021#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
મમરા પૌઆ
#LB મમરા માંથી ઘણી આઇટમ્સ બને છે , જેમ કે વઘારેલા મમરા , મમરા નો ચેવડો , મમરા ના લાડુ , મમરા ની ચીક્કી , મમરા પૌઆ વગેરે .મેં મમરા પૌઆ બનાવ્યા છે . Rekha Ramchandani -
-
-
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJવઘારેલા મમરા લગભગ દરેક લોકો બનાવતા હોય છે અને ભેળ માં પણ ખવાતા હોય છે આજે મેં લસણ આદુ અને લીલા મરચાં નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJમમરા બધાની ઓલટાઈમ ફેવરીટ ડિશ છે પરંતુ બધાના ઘર પ્રમાણે અલગ અલગ રીત હોય છે તેને બનાવવાની મેં મારી રીતે અહીં કંઈક આવી રીતે વ્યક્ત કરે છે Nidhi Jay Vinda -
-
-
-
-
કડક મસાલા પૂરી(kadak masala puri recipe in Gujarati)
#goldenapron3#week22ઘટક- નમકીન (Namkeen) Siddhi Karia -
-
-
ડ્રાઇ કચોરી (dry- kachori recipe in gujarati)
#સ્નેક્સ#વિકમીલ૧#goldenapron3#week22#namkeen Yamuna H Javani -
-
-
વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)
સવારના નાસ્તામાં અથવા તો સાંજના હળવા નાસ્તામાં વઘારેલા સેવ મમરા બેસ્ટ ઓપ્શન છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12928730
ટિપ્પણીઓ