વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

સવારના નાસ્તામાં અથવા તો સાંજના હળવા નાસ્તામાં વઘારેલા સેવ મમરા બેસ્ટ ઓપ્શન છે
#cookpadindia
#cookpadgujarati

વઘારેલા સેવ મમરા (Vagharela Sev Mamara Recipe In Gujarati)

સવારના નાસ્તામાં અથવા તો સાંજના હળવા નાસ્તામાં વઘારેલા સેવ મમરા બેસ્ટ ઓપ્શન છે
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ પેકેટ મમરા
  2. ૧ ચમચીહિંગ
  3. ૧ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીલાલ મરચું
  5. ૩-૪ ચમચા તેલ
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મમરાને ચાળી લો પછી મોટા જાડા તળિયાવાળા વાસણમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય પછી તેમાં હિંગ નાખો

  2. 2

    પછી તેમાં હળદર અને મીઠું નાખીને મમરા નાખીને મિક્સ કરીને ઉપરથી લાલ મરચું પાઉડર નાખીને ફરીથી મિક્સ કરો મમરા એકદમ કુરકુરા થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો

  3. 3

    પછી ઝીણી સેવ મિક્સ કરી લો તૈયાર છે વઘારેલા સેવ મમરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes