ફુલકા રોટી

Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810

#goldenapron3 #week 22
# માઈઈ બુક
પોસ્ટ 5

ફુલકા રોટી

#goldenapron3 #week 22
# માઈઈ બુક
પોસ્ટ 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો ઘઉં નો લોટ
  2. 2કે ત્રણ ચમચી તેલ નું મોણ
  3. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં જરૂર મુજબ પાણી અને તેલ નાખી લોટ બાંધવો અને એકદમ સરસ રીતે ફરી તેલ નાખી લોટને મસળી લો ત્યારબાદ તેને રોટલી વણી લો

  2. 2

    હવે તેને એક તાવડીમાં શેકી લો ત્યારબાદ ગેસ પર રોટલી ને ફુલાવો તૈયાર છે ગરમાગરમ ફુલકા રોટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Limbad
Madhvi Limbad @cook_21085810
પર

ટિપ્પણીઓ

Similar Recipes