રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં લોટ લઈ તેમાં મીઠું જીરું અને ઘી નાખી પાણી વડે લોટ બાંધી લો.
- 2
લોટ જરાક કઠણ બાંધવો. ત્યાર બાદ તેના લૂઆ કરી જાડી રોટલી વણી લો.
- 3
પછી તેને એક તાવડી માં ધીમે તાપે શેકો.પછી તેને ફેરવી લો.
- 4
આંગળી થી તેમાં ખૂબા પાડવા. પછી તેને ભઠા પર ધીમે તાપે શેકો.
- 5
પછી તેને બહાર કાઢી ઉપર ઘી ચોપડી લેવુ.
- 6
એક ડીશ માં લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની ખોબા રોટી
#RB15#week15#KRC રાજસ્થાન ની ખોબા રોટી પ્રખ્યાત છે જે બનાવવી સરળ છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Varsha Dave -
રાજસ્થાની ખોબા રોટી
#RBC14#week14#KRC રાજસ્થાન ની ખોબા રોટી પ્રખ્યાત છે જે બનાવવી સરળ છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે. Nita Dave -
રાજસ્થાની ખોબા રોટી
#goldenapron2#post10રાજસ્થાની લોકો નાગ પાંચમ દિવસે આ ખોબા રોટી બનાવે છે જે લસણ ની ચટણી કે ચા સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની પારંપરિક ખોબા રોટલી મેં પહેલી વખત જ બનાવી પરંતુ તેને બનાવવાની અને ખાવાની ખૂબ જ મજા પડી.ત્યાં ના લોકોની સર્જનાત્મકતા અને પાક કળા પણ જોવા મળે છે. જુદી જુદી ડિઝાઇન (ભાત) પાડી સરસ રોટી બનાવતી સ્ત્રીઓ અને તેમની મહેનત નાં દર્શન થયાં.ગેસ ઉપર જ માટીની તાવડી માં રોટી બનાવતાં પણ હાથમાં તાપ લાગવાથી દઝાતું હતું. તો આ બહેનો રાજસ્થાન નાં ધોમધખતા તાપમાં, ચુલા પર આ રોટલી બનાવતાં કેટલો તાપ સહન કરતી હશે તેનો અહેસાસ પણ થયો.કુકપેડની આવી વિવિધ ચેલેન્જ થી ઘણી નવી રેસીપી ની સાથે જે-તે પ્રદેશ નાં લોકો ની સંસ્કૃતિ, રિવાજ અને હાડમારી થી પણ અવગત થઈએ છીએ. Dr. Pushpa Dixit -
-
-
ઘઉં ની કાંદા લસણ વાળી ખીચી(ghau kanda lasan vali khichi recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ૨#માઇઇબુકપોસ્ટ ૨૭ Anupa Prajapati -
-
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujaratiખોબા રોટી એ મૂળ રજેસ્થાની રોટી છે તેની ઉપર ચપટી ની ડીઝાઈન કરી તેને શેકવામાં આવે છે રોટલી શેકાય જાય એટલે તેની ઉપર ડીઝાઈન સરસ દેખાય છે ને આજ કાલ લોકો અલગ અલગ ડીઝાઈન કરી ખોબા રોટી બનાવે છે Pooja Vora -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11205220
ટિપ્પણીઓ