મિલ્ક શેક

Hema Devi @cook_24082642
રીત:- કેરી ધોઈને સુધારી નાના કટકા કરી લો.પછી મિક્સીમાં કેરી, ખાંડ, નાખીને ગ્રાઇન્ડ કરી લો પછી તેમાં દૂધ કેસર નાખીને પાછું મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લો.લાગે તો થોડા આઈસ્ ક્યૂબસ નાખો
પછી આને સર્વિંગ ગ્લાસ માં સર્વ કરીને ડ્રાય ફ્રુટ થી ગારનીશિંગ કરો
ચાલો તૈયાર છે મિલ્ક શેક
મિલ્ક શેક
રીત:- કેરી ધોઈને સુધારી નાના કટકા કરી લો.પછી મિક્સીમાં કેરી, ખાંડ, નાખીને ગ્રાઇન્ડ કરી લો પછી તેમાં દૂધ કેસર નાખીને પાછું મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લો.લાગે તો થોડા આઈસ્ ક્યૂબસ નાખો
પછી આને સર્વિંગ ગ્લાસ માં સર્વ કરીને ડ્રાય ફ્રુટ થી ગારનીશિંગ કરો
ચાલો તૈયાર છે મિલ્ક શેક
રાંધવાની સૂચનાઓ
- 1
મિલ્ક શેક ઠંડો સારો લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો એન્ડ ગ્રેપ્સ મીલ્ક શેક (Mango Grapes Milkshake Recipe In Gujarati)
છોકરા ઓ ને પ્લેન દૂધ આપો તો ના પીવે પણ તેમાં કાંઈ નાખી ને આપો તો દૂધ પીવા તૈયાર થઈ જાય છે.તો મીલ્ક શેક ના બહાને દૂધ પણ પી લેશે. Sonal Modha -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
ઉનાળાની ગરમી માં કેસર કેરી ની મીઠી લહેજત સાથે મેંગો શેક. Kirtana Pathak -
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
ડ્રાયફ્રુટ મિલ્કશેક
#RB18 ડ્રાય ફ્રુટ મિલ્ક શેક એક સુપર હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. મારા પરિવાર નો મનપસંદ મિલ્કશેક છે. દરેક ઉપવાસ માટે પરફેક્ટ મિલ્ક શેક છે. Bhavna Desai -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#KR@Ekrangkitchen inspired me for this.કેરીની સીઝન પૂર બહાર માં જામી છે. ગરમીમાં રાતે જમ્યા પછી કંઈક ઠંડું પીણું જોવે તો આજે મેં મેંગો મિલ્ક શેક સર્વ કર્યો. Dr. Pushpa Dixit -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
મેંગો મિલ્ક શેક તો મોટે ભાગે બધા ને ભાવતો જ હોય છે. કેરી તો ફળો નો રાજા છે. મેંગો રસ ને તો ફ્રોઝન પણ કરી શકો છો. Arpita Shah -
કોકોનટ મિલ્ક શેક (Coconut Milk Shake Recipe In Gujarati)
#SM શરબત & મિલ્ક શેક ચેલેન્જ#cooksnap દૂધ, ખાંડ, ફ્રૂટ Dipika Bhalla -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
-
કેસર ક્રીમ ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ (Kesar Cream Dryfruit Ice Cream Recipe In Gujarati)
#APR કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમમને વેનીલા આઈસ્ક્રીમ અને ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ વધારે ભાવે એટલે મેં આજે કેસર ક્રીમ ડ્રાય ફ્રુટ આઈસ્ક્રીમ બનાવ્યું. Sonal Modha -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
કેરી એક એવુ ફળ છે એને તમે કોઈ પણ સ્વરૂપે ખાઈ શકો છો. આજે મેં મિલ્ક શેક બનાવ્યો છે. Daxita Shah -
બનાના ડ્રાયફ્રુટ શેક (Banana Dryfruit Shake Recipe In Gujarati)
ફ્રુટ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું ફ્રુટ સાથે દૂધ અને આઈસ્ક્રીમ નાખી ને મિલ્ક શેક બનાવું. Sonal Modha -
બદામ નો શેક (Badam Shake Recipe In Gujarati)
#EBWeek14#ff1બદામનો મિલ્ક શેક ઉપવાસ માં ખૂબ જ ઉપયોગી છે કંઈ ખાવું ન હોય અને એક ગ્લાસ મિલ્ક શેક પીવાથી પેટ ભરાઈ જાય છે Kalpana Mavani -
મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 #મેંગો મિલ્ક શેક કેરીની સિઝનમાં તો કેરી મળી .જાય પણ ઓફ સિઝનમાં આપણે સ્ટોરેજ કરેલી કેરીને ઉપયોગમાં લય મેંગો મિલ્ક શેક કરી શકાય . Kajal Chauhan -
હોટ ડ્રાયફ્રુટ મિલ્ક (Hot Dryfruit Milk Recipe In Gujarati)
#RC2#Week2#White ડ્રાયફ્રુટ મિલ્ક ખુબ જ હેલ્થી દૂધ છે . બાળકોને સાદું દૂધ આપવા કરતાં ક્યારેક આવું ડ્રાય ફ્રુટ નાખી દૂધ આપવું જોઈએ. Payal Sachanandani (payal's kitchen) -
ગાજરનો મિલ્ક શેક
આજે આપણે ગાજરનું મિલ્ક શેક બનાવીશું અને એક ગ્લાસ જેટલું જ બનાવી છે તમારે વધારે બનાવવું હોય તો તમે જેટલી કોન્ટીટી લીધી છે એની ડબલ લેવાની. યાદ રાખવાનું કે એક ગ્લાસ બનાવો હોય તો અડધો કપ દૂધ લેવાનું કારણ કે એમાં ગાજરનો પલ્પ આવી જાય છે. Pinky Jain -
મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)
#mr હેલ્ધી મિલ્ક શેક: આ મારી પોતાની રેસિપી છે મારો son જીમમાં જતો ત્યારે હું આ હેલ્ધી મિલ્ક શેક એમના માટે બનાવી આપતી . Sonal Modha -
ચોકલેટ બનાના મિલ્ક શેક
ઠંડો મિલ્ક શેક ગરમી મા પીવાની મજા આવશે. વળી તૈયાર પણ એકદમ જલ્દી થઈ જાય છે. Disha Prashant Chavda -
ડ્રાય ફ્રુટસ એન્ડ કેસર કોલ્ડ મીલ્ક (Dry Fruits Kesar Cold Milk Recipe In Gujarati)
મસાલા મીલ્ક પાઉડર નાખી ને આજે મેં ડ્રાય ફ્રુટ અને કેસર વારું ઠંડું દૂધ બનાવ્યું છે. Sonal Modha -
ખસ મિલ્ક શેક (Khus Milk Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જ Ketki Dave -
મેંગો શેક(Mango shake in gujarati recipe)
#માઇઇબુકરેસીપી 8ઉનાળો હોઈ, કેરી ની સિઝન હોઈ ઠંડુ પીવાનું મન થાય ને મેંગો શેક ન બને એ કેમ હાલે? KALPA -
ડ્રાયફ્રુટ મિલ્ક શેક (Dry Fruit Milkshake Recipe In Gujarati)
#Week5 #GA4ડ્રાયફ્રુટ મિલ્ક શેક Trupti Maniar -
મેંગો શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mango Shake With Vanilla Icecream Recipe In Gujarati)
હેલ્થ માટે દરરોજ ફ્રૂટ ખાવું જોઈએ છોકરાવ ફ્રુટ ના ખાય તો એમને મિલ્ક શેક બનાવી ને પીવડાવી શકાય. તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#mr 🍓 સ્ટ્રોબેરી મિલ્ક શેકમને તો બધી ટાઈપ ના મિલ્ક શેક બહું ભાવે છે. Sonal Modha -
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
કાજુ-ખજૂર મિલ્ક શેક (Kaju Khajoor Milkshake Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@julidave inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
કેરીનો રસ (Keri Ras Recipe In Gujarati)
અમારે અહીં મોમ્બાસા મા અત્યારે કેરીની સીઝન છે તો એપલ મેંગો 🥭કેરી એકદમ સરસ આવે છે. કેરી ની સિઝન હોય ત્યારે કેરી નો રસ , લસ્સી , સ્મૂધી , મિલ્ક શેક બધુ અલગ અલગ બનાવી અને ખાઈ લેવાનુ . તો આજે મેં કેરીનો રસ બનાવ્યો. Sonal Modha -
કેસર બદામ પિસ્તા મિલ્ક (Kesar Badma Pista Milk Recipe In Gujarati)
#mr કેસર બદામ પિસ્તા મિલ્ક આ મિલ્ક ને તમે ગરમ અને ઠંડુ બેઉં રીતે સર્વ કરી શકો મને ઠંડુ વધારે ભાવે છે.અમારા ઘરમાં એકાદશી ના દિવસે હું આ મિલ્ક બનાવું છું. આ દૂધ ફરાળી પૂરી સાથે પણ ખાઈ શકાય છે. એકાદશી સ્પેશિયલ Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12930543
ટિપ્પણીઓ