વેજિટેબલ & ચાઇનીઝ પીઝા(vej and chanaise pizza in Gujarati)

Bhavika Kavathiya @cook_24006485
વેજિટેબલ & ચાઇનીઝ પીઝા(vej and chanaise pizza in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝા નો રોટલો લો. રોટલા ની એક બાજુ પીઝાસોસ લગાવો. ત્યારબાદ તેના પર માયોનીજ લગાવો
- 2
ત્યારબાદ તેના પર ગાજર, કોબી,કેપસીકમ,ટામેટા, નુડલસ નાખો. ગાજર અને કોબી ને સહેજ બટર મા સાંતળી લેવાથી સારું લાગે છે
- 3
ત્યારબાદ તેના પર ચીઝ ખમણી ને નાખો. પછી તમારી પાસે ઓવન હોય તો તેમાં નહીંતર એક પેન લઈ તેમાં બટર નાંખી સહેજ ગરમ થાઇ એટલે તેમા તૈયાર કરવામાં આવેલ પીઝા નો રોટલો મૂકી શેકો. પીઝા નુ નીચેનુ પડ થોડુક કડક થઇ જાય એટલ લઇ લો. ત્યાર બાદ તેના પર ચિલી ફ્લેક્સ, ઓરેગાનો અને ટામેટાં નો સોસ નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઉલ્ટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
શાકભાજી થી ભરપુર નાના બાળકો ને પ્રિય સૌથી સરળ અને ઝડપ થી બની જતી બ્રેકફાસ્ટ અથવા ડિનર માં પીરસાતી ડીશ.જે બાળકો ને lunchbox માં પણ આપી શકાય છે. ઉલ્ટા પીઝા (Sezzie veggie) Hiral -
-
-
-
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
-
મીની બ્રેડ પીઝા (Mini Bread Pizza Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#Pizza Neeru Thakkar -
-
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
-
-
-
-
-
-
-
પીઝા(pizza recipe in gujarati)
મિત્રો તમે પીઝા બનાવતા જ હશો પણ આજે મેં થોડી અલગ રીત થી બનાવ્યા છે. Manali Mehta -
-
-
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12944529
ટિપ્પણીઓ (3)