પીઝા(Pizza Recipe in Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

#trend
#પિઝા રેસિપિ
બાળકોની સાથે મારા પણ ફેવરેટ 😋😋

પીઝા(Pizza Recipe in Gujarati)

#trend
#પિઝા રેસિપિ
બાળકોની સાથે મારા પણ ફેવરેટ 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 1 વાટકીરવો
  2. 1 નાની વાટકીદહીં
  3. 2 વાટકીગાજર, કેપ્સિકમ, કોબી, ટામેટાં બારીક સમારેલા
  4. 1 નાની વાટકીખમણેલું ચીઝ
  5. 1 ચમચીઆદું મરચાંની પેસ્ટ
  6. 2 મોટી ચમચીપીઝા સોસ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1/4 કપપાણી
  9. 2 નાની ચમચીતેલ
  10. 2 નાની ચમચીઓરેગાનો, ચીલી ફ્લેકસ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક બાઉલમાં રવો લઈ તેમાં 1 વાટકી સમારેલા ગાજર, કેપ્સિકમ, કોબી, ટામેટાં, આદું મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને 1/4 કપ પાણી નાખી મિક્સ કરી ખીરું તૈયાર કરો

  2. 2

    હવે તવા પર તેલ લગાડી તૈયાર કરેલ ખીરાને તવા પર ગોળાકાર માં ફેલાવી શેકાવા દો

  3. 3

    એક બાજુ શેકાઈ જાય એટલે તેને પલટાવી દો

  4. 4

    હવે પલટાવેલી શેકાયેલ બાજુ પર પીઝા સોસ લગાવી સમારેલા ગાજર, કેપ્સિકમ, કોબી, ટામેટાં પાથરી તેની પર ઓરેગાનો અને ચીલી ફ્લેકસ ભભરાવી તેની ઉપર ખમણેલું ચીઝ પાથરી ઢાંકીને 1મિનિટ માટે ચઢવા દો

  5. 5

    ચીઝ પીગળી જાય એટલે સમજો કે આપણો પીઝા તૈયાર છે 🍕

  6. 6

    ચલો જલ્દીથી તેને પ્લેટમાં કાઢી તેના પીસ કરી ગરમા ગરમ ઝાપટવા માંડો

  7. 7

    છે ને પીઝાનું એકદમ ઝટપટ હેલ્થી વર્ઝન 🍕🍕

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes