પીઝા (Pizza Recipe in Gujarati)

Minakshi Mandaliya @cook_19783055
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝા બેઝ ને લેવો ત્યારબાદ તેને શેકી લેવો રોટલાને તેમાં ડુંગળી કેપ્સીકમ અને કોબી અને રોટલા ઉપર સર્વ કરવું
- 2
ત્યારબાદ ઉપર ચીજો એડ કરવું ત્યારબાદ તેમાં તીખા પાઉડર એડ કરવો સ્વાદાનુસાર મીઠું એડ કરવું અને ગેસ ઉપર રોટલો શેકવા દેવો ચીઝ મેલ થઈ જાય ત્યારબાદ આપણા પીઝા તૈયાર ઘરના પીઝા ખુબ જ સરસ બને છે તૈયાર છે આપણા પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
રોટી પીઝા રેપ (Roti Pizza Wrap Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ પીઝા બધાના ઓલટાઈમ ફેવરિટ હોય છે તો અહીં મે એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે Nidhi Jay Vinda -
ચીઝ બસ્ટ પીઝા (cheez brust pizza recipe in gujarati)
#NoOvenBakingઆજે મૈ @chef neha ma'am ની રેસિપી follow કરી ને કડાઈ પીઝા બનાવીયા છે..ખરેખર બહાર જેવા જ બનિયા..તમે બધાં પણ ટ્રાય કરજો Suchita Kamdar -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપિઝાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ કોઈને પીઝા આમ તો ખૂબ જ ભાવે છે. તમે મેગીમાંથી બનતા ભજીયા વિશે કદાચ સાંભળ્યું કે જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય મેગીના પીઝા જોયા છે ખરા? જીહાં આજે અમે તમને મેગીના પીઝા કેવી રીતે બનાવવા તે જણાવીશું. તો આવો જાણીએ કેવી રીતે બને છે ટેસ્ટી મેગીના પીઝા Vidhi V Popat -
-
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
-
-
-
-
-
-
-
પીઝા(pizza recipe in gujarati)
# મારી અવનવી વાનગીઓ માથી બનાવેલ એક ,# મારી પોતાની રેસિપી parul dodiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14592943
ટિપ્પણીઓ