રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજરનું ખમણ, ડુંગળીનું ખમણ અને કોબીનું ખમણ એક બાઉલમાં મિક્સ કરો.
- 2
ત્યારબાદ નોન સ્ટીક તવી પર બટર લગાવીને પીઝાના બનને શેકવા મૂકો.
- 3
પીઝાના બન શેકાઈ ગયા બાદ તેને નીચે ઉતારી લો હવે શેકેલા ભાગ ઉપર ફુદીના ની ચટણી અને ટોમેટો કેચપ લગાવો જે પ્રમાણે spicy કરવું હોય એ પ્રમાણે વધ ઘટ કરી શકો. હવે તેની ઉપર છે આપણે તમામ ખમણ મિક્સ કરેલું છે તે બરાબર પાથરો હવે તેની ઉપર કેપસીકમ મરચા - છાંટો અને મીઠું અને મરીનો ભૂકો જરૂર પ્રમાણે છાંટો. હવે તેની ઉપર ચીઝનું ખમણ સરખી રીતે પાથરો.
- 4
બધું જ એડિટ થઇ ગયા બાદ હવે પીઝા ને પાછો તવી પર બટર લગાવી ને એકવાર મૂકો અને એની ઉપર તપેલી અથવા ઢાંકણ ઢાંકી દો અને બે મિનિટ ચડવા દો.
- 5
પીઝા રેડી થઈ ગયા બાદ કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
ચીઝ બિસ્કીટ સેન્ડવીચ(Cheese biscuit sandwich recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ6 #વિકમીલ1 kinjal mehta -
-
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR6 Hinal Dattani -
-
-
-
-
-
-
-
પનીર પીઝા (Paneer Pizza Recipe In Gujarati)
#KSJ2#week2આ રેસિપી ખૂબ જ યમી અને ટેસ્ટી બને છે. બાળકોને પણ ખૂબ જ ગમે છે.PRIYANKA DHALANI
-
પીઝા (Pizza Recipe in Gujarati)
#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Chandni Dave -
-
-
-
પીઝા(Pizza Recipe in Gujarati)
આજકાલ બધા ઘરે તૈયાર કરીને પીઝા બનાવે છે પણ આજે મેં પહેલાં જે બનાવતા તૈયાર પીઝા બેઝ સાથે એ રીતે પીઝા બનાવ્યા છે પીઝા ની ઓળખ મને તો આ જ રેસીપી થી થઈ હતી. જે લારી પર પણ મળતા હોય છે ટેસ્ટ પણ ખુબ સરસ છે અને હેલ્ધી પણ છે#trend#week1 Chandni Kevin Bhavsar -
મોનૅકો પીઝા બાઇટ્સ(moneco પિઝા baites in Gujarati)
#goldenapron3#week18#માઇઇબુક#પોસ્ટ૩#વીકમીલ૧#સ્પાઈસી Dipa Vasani -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12945801
ટિપ્પણીઓ