દાળ પકવાન (dal pakvan in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પકવાન(પૂરી) બનાવવા માટે મેંદાના લોટમાં મીઠું અને ઘીનું મોણ નાખી રોટલી જેવો નરમ લોટ બાંધો
- 2
પછી તેના લુવા બનાવી મોટી રોટલી ની જેમતેટલી જ જાડી વણો.પછી તેને ધીમી આંચે બને સાઈડ તળો.આ રીતે બધા પકવન રેડી કરો.
- 3
હવે દાળ બનાવવા માટે બને જાતની દાળ ને 4 થી 5 કલાક પલાડી દો.
- 4
દાળ પલળી પલળી જાય પછી તેને અલગ અલગ કૂકરમાં બાફી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં તૈયાર કરેલી આદુ-મરચાની પેસ્ટ નાખો.
- 5
પછી તેમાં હિંગ હળદર અને બંને બફાઈ ગયેલી દાળ નાખો પછી તેમાં પાણી નાખી દાળ ને સરખી રીતે હલાવીને મિક્સ કરો. પછી તેમાં મીઠું અને લીંબુનો રસ નાખી તેને ઉકળવા દો દાળ ને ઘાટીજ રહેવા દેવી આ રીતે દાળ તૈયાર થઈ જશે
- 6
હવે આ તૈયાર થયેલી દાળને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં ઉપરથી ઝીણા સમારેલા ટામેટાં કાંદા અને આંબલીની તેમજ લસણની ચટણી નાખી અને ઉપરથી ધાણા ભાજી નાખી પકવાન સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળ પકવાન (dal pakvan recipe in gujarati)
#સુપરશેફ2#ફ્લોર#ફરસાણસિંધી સંસ્કૃતિ નું ખૂબ પ્રખ્યાત મેનુ એટલે દાળ પકવાનએક એવી વાનગી જેની તૈયારી પહેલા થી કરી શકાઈ. કોઈ ગેસ્ટ આવના હોય તો ચટ્ટપટુ બનાવી ને ખવડાવી શકાય.પકવાન પચવામાં ભારે હોવાથી મોસ્ટ ઓફ આ વાનગી બપોર એ બનાવાવી વધુ સારી.આ વાનગી મેં મારી સિંધી ફ્રેન્ડ પાસેથી શીખી છે. જ્યારે પણ બનાવું ત્યારે તેને પહેલા યાદ કરું.તો રેસિપિ જોવો અને બનાવી ને ખાવ અને મજા લો. Avnee Sanchania -
-
-
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#AM1 આ ચણા ની દાળ માંથી બનાવવા મા આવે છે.આમ તો આ સિંધી લોકો ના ઘરે બનતી રેસિપી છે પણ અમારે ભાવનગર મા તો આ ફેમસ સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.આજે મે પારુલ પટેલ ની રેસિપી મા થોડા ફેરફાર કરી ને જે રીતે બહાર મળે છે તે રીતે બનાવવા ની ટ્રાય કરી છે. Vaishali Vora -
દાલ પકવાન(dal pakvan recipe in Gujarati)
#સુપરશેફ4દાળ પકવાન ખાવામા એક દમ સોફટ હોય છે અને તે નાના મોટા બધા જ ખાઈ શકે છે. Devyani Mehul kariya -
દાળ પકવાન (Dal Pakvan recipe in Gujarati)
#RC1Yellow recipesરેઇન્બો ચેલેન્જ આ વાનગી બ્રેકફાસ્ટ રેસીપી તરીકે લેવામાં આવે છે...સિંધી ક્યુઝીન ની વાનગી છે પણ દરેક રેસ્ટરન્ટ માં તેમજ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ પીરસાય છે..તેના પીળા કલરને લીધે લોકો આકર્ષાય છે....One-Pot-Meal તરીકે ચાલી જાય છે. Sudha Banjara Vasani -
દાલ પકવાન (Dal Pakvan in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ2#ફ્લૉર/લોટ 2દાલ પકવાન એ સિંધી લોકો ની ફેમસ વાનગી છે.. દાલ પકવાન હેવી નાસ્તો છે માટે તેઓ આને નાસ્તા માં લે છે.. ખુબ ટેસ્ટી એવી આ વાનગી તમને પણ ખુબ ગમશે.. આને લસણ ની ચટણી તથા ખજૂર આંબલી ની ચટણી સાથે સર્વ કર્યું છે.. પકવાન ને તમે અગાઉ થી બનાવી સ્ટોર કરી શકો છો. જે એર ટાઈટ ડબ્બા માં દસેક દિવસ સુધી સારાં રહે છે.. Daxita Shah -
દાળ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
#GA4#week6#chatદાળ પકવાન એક સિંધી રેસીપી છે પણ રાજકોટ બાજુ જયે એટલે ત્યાં બહુ ફેમસ છે એટલે અમે રાજકોટ જયે ત્યારે જરૂર થી ખાયે. Shruti Hinsu Chaniyara -
-
દાળ પકવાન (Dal pakavan recipe in Gujarati)
સિંધી સમાજ ની આ ફેમસ વાનગી છે.....મારા દીકરા ની આ ફેવરીટ છે...તેથી ઘણીવાર. હું આ રેસિપી બનાવું છું Sonal Karia -
-
-
-
દાલ પકવાન
#SFC દાલ પકવાન એ સિંધીઓ નો ટ્રેડિશનલ નાસ્તો છે.ઘર માં સારો પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે દાલ પકવાન બનાવવા માં આવે છે.હવે તો દાલ પકવાન સ્ટ્રીટ ફુડ તરીકે પણ પ્રચલિત છે. Rekha Ramchandani -
દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#trending#cookpadindiaદાલ પકવાન એ બહુ જાણીતું સિંધી વ્યંજન છે જે સામાન્ય રીતે સવાર ના નાસ્તા માં ખવાય છે. જો કે તેને એ સિવાય પણ ખાય શકાય છે. ચણા ની દાળ અને પૂરી એટલે કે પકવાન ના સમન્વય થી દાલ પકવાન બને છે. ચણા ની દાળ ને બનાવી તેમાં ખજુર આંબલી તથા લીલી ચટણી ને ઉપર થી નખાય છે.ચટણીઓ અને પકવાન ને પેહલા થી બનાવી લઈએ તો સમય નો બચાવ થઈ શકે છે. Deepa Rupani -
મસાલા પકવાન (masala pakvan recipe in gujarati)
# વિકમીલ૩#ફ્રાઇડ રેસિપી# પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧૬ Sonal kotak -
-
-
દાળ પકવાન
મિત્રો આ વાનગી ખાવા મા ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્ઘી પણ. રાજકોટ મા ખૂબજ ફેમસ છે દાળ પકવાન. સવારે નાસ્તામાં લીધા પછી આખો દિવસ જમવા ની પણ જરૂર ના રહે.lina vasant
-
-
દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
#CTદાળ પકવાન રાજકોટ સીટી નુ street food છે જે લોકો સવારના નાસ્તામાં ખવાય છે Jigna Patel -
-
-
-
-
દાલ પકવાન (Dal Pakvan Recipe in Gujarati) (Jain)
#RJS#Dal_Pakvan#Street_food#Jamnagar#chanadal#Sindhi#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
દાળ પકવાન (Dal Pakwan recipe in gujarati)
#goldenapron3#week7 માંથી ફૂદીનો ઘટક લય મેં આમા ચટણી બનાવી છે.#મોમ ના હાથ ના દાળ પકવાન એટલે મોજ પડી જાય.Khyati Kotwani
-
-
દાળ પકવાન(pakvana recipe in Gujarati)
દાલ પકવાન એ અમારા સિન્ધીઓની વિશેષતા છે.અમારા ધરમાં દાલ પકવાન બધાના ફેવરિટ છે. ત્રણ રીતે દાલ પકવાન બનાવેલ છે. મેઈન કોસૅ તરીકે, સ્ટાટર તરીકે, તેમજ ઈવનીંગ સ્નેક મા આપણી અનુકૂળતા મુજબ બનાવી શકાય. Pinky Jesani
More Recipes
ટિપ્પણીઓ