દાલ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)

Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia
શેર કરો

ઘટકો

અડધો કલાક
ત્રણ લોકો
  1. 100 ગ્રામ ચણાની દાળ
  2. 50 ગ્રામમગની પિલી દાળ
  3. 2 નંગસુકી ડુંગળી
  4. ૨ નંગટામેટા
  5. 1લીલું મરચું
  6. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  7. 1 ચમચીહળદર
  8. મીઠુ સ્વાદ અનુસાર
  9. 2 ચમચીમરચું
  10. ૨ ચમચીધાણાજીરું
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીરાઈ અને જીરું
  13. કોથમીર
  14. પકવાન બનાવવા માટે
  15. 3વાટકા મેંદાનો લોટ
  16. લોટ બાંધવા માટે પાણી
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1 ચમચીઅજમો
  19. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ પકવાન બનાવવા માટે મેંદાનો લોટ લો ત્યારબાદ તેમાં મીઠું અને અજમો નાખીને હલાવો
    હવે થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લો નાનુ રોટલી જેવું પતલુ વણીને ગરમ તેલમાં તળી લો તળતી વખતે કાપા પાડવા જેથી પકવાન ફૂલે નહીં

  2. 2

    હવે દાળ બનાવવા માટે એક પેનમાં તેલ લો તેમાં રાઈ જીરુ ઉમેરો હવે આદુ લસણની પેસ્ટ ડુંગળી ટામેટા અને મરચા ઝીણા સમારેલા ઉમેરો બરાબર સંતલાય ગયા બાદ તેમાં બધા જ મસાલા ઉમેરો હવે થોડું પાણી નાખીને બંને દાળ બાફેલી નાખો જો પસંદ હોય તો થોડું લીંબુ પણ ઉમેરી શકાય અથવા આમચૂર પાઉડર
    સૌથી છેલ્લે દાળમાં કોથમીર નાખીને ગરમા-ગરમ શીંગદાણા તેમજ ડુંગળી જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Ankur Dholakia
Kajal Ankur Dholakia @kajaldholakia
પર

Similar Recipes