શેર કરો

ઘટકો

  1. 1 વાડકીઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ મોંયણમાટે
  3. 1 ચમચીજીરું
  4. 1 ચમચીમરચું
  5. સ્વાદ પ્રમાણેમીઠુ
  6. જરૂર મુજબ હળદર
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં બધા મસાલા અને મોંયણ મિક્સ કરી લોટ બાંધો. હવે તેમાં થી નાના લુવા કરી પૂરી વણી તળીલો.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Shah
Dipti Shah @cook_17673958
પર

ટિપ્પણીઓ

Similar Recipes