ચીઝ ચીલી સેન્ડવિચ(CHIZZ CHILLI SANDWICH RECIPE IN GUJARATI)

Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122

ચીઝ ચીલી સેન્ડવિચ(CHIZZ CHILLI SANDWICH RECIPE IN GUJARATI)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. 2 નંગમકાઈ
  3. 2કેપ્સિકમ
  4. વાટકીકોબી અડધી
  5. 1/2વાટકી ડુંગળી
  6. ચિલી ફ્લેક્સ 1/2ચમચી (TEST MUJAB)
  7. ચમચીઓરેગાનો અડધી
  8. ચમચીમિક્સ સીઝનિંગ અડધી
  9. 3ચીઝ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ બાફી લો.ડુંગળી અને કોબી કેપૅસીકમ જીણું સમારી લો તેમાં બઘું નાખી મિક્સ કરો. મીઠું ટેસ્ટ મુજબ નાખો. પછી બ્રેડ માં ભરી લો અને ટોસ્ટર કરો.

  2. 2

    બ્રાઉન સેકી લો.

  3. 3

    તૈયાર છે સ્પાઈસી ચીઝ ચીલી સેન્ડવિચ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Kanabar
Nisha Kanabar @cook_21757122
પર

ટિપ્પણીઓ

Similar Recipes