ચીઝ ચીલી સેન્ડવિચ (Cheese Chilli Sandwich Recipe In Gujarati)

Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ બ્રેડ
  2. ૨-૩ ચીઝ ક્યુબ્સ
  3. કેપ્સિકમ
  4. ૨ ટીસ્પૂનમરી પાઉડર
  5. જરૂર મુજબ અમુલ બટર
  6. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચીઝ ને છીણી લો અને કેપ્સિકમ ને ઝીણાં સમારી લો.

  2. 2

    હવે બધી સામગ્રી તૈયાર કરો.ચીઝ અને કેપ્સિકમ ને મિક્સ કરી તેમાં મીઠું અને મરી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ બધી બ્રેડ ની કિનારી કાપી લો. ત્યારપછી બે બ્રેડ ની સ્લાઈસ લો. બંને બ્રેડ માં અમુલ બટર લગાવી લો. હવે એક બ્રેડ માં ચીઝ કેપ્સિકમવાળું મિશ્રણ લગાવી લો. તેની ઉપર બીજી બ્રેડ રાખી દો. હવે ટોસ્ટર માં તેલ લગાવી તેમાં તૈયાર કરેલ બ્રેડ મૂકી દો. ટોસ્ટર બંધ કરી તેને ગરમ થવા દો.

  4. 4

    તો તૈયાર છે ચીઝ ચીલી સેન્ડવિચ. તેને ગરમાગરમ સર્વ કરો ટોમેટો કેચપ સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Upadhya
Vibha Upadhya @cook_22149616
પર

ટિપ્પણીઓ

Similar Recipes