પિઝા બાઇટ્સ (Quick pizza bites in Gujarati)

Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1પેકેટ સ્લાઈસ બ્રેડ
  2. 1ડુંગળી 1 ટામેટું 1કેપ્સિકમ ઓલિવ 10 થી 12 રીંગ
  3. પિઝા સોસ ટોમેટો સોસ
  4. ચીલી ફ્લેક્સ ઓરેગાનો
  5. બટર મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ ને ગોળ શેઈપ માં કટ કરવી

  2. 2

    ટામેટા ડુંગળી અને કેપ્સિકમ ને બારીક સમારી લેવું

  3. 3

    પિઝા સોસ માં સમારેલા વેજિટેબલ્સ ઉમેરી થોડું ચીઝ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મિક્સ કરી લેવું

  4. 4

    એક અપ્પમ પેન માં બ્રેડ ની સ્લાઈસ ને બટર લગાવી ને ગેસ પર મધ્યમ તાપ પર રાખવી વચ્ચે થી ચમચી થી સહેજ દબાવી ગોળ કરી લેવી.

  5. 5

    ત્યારબાદ તેમાં વેજિટેબલ્સ વાળો સોસ મૂકી ઉપર થી ચીઝ મૂકવું ઓલિવ ની રીંગ મૂકી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ છાંટી લેવા

  6. 6

    ચીઝ ઓગળી જાય અને સહેજ કડક થાય એટલે ગેસ બંધ કરી ટોમેટો સોસ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neeta Gandhi
Neeta Gandhi @cook_24281979
પર

ટિપ્પણીઓ

Similar Recipes