રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)

Meghna Sadekar @cook_15803368
બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે..
રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)
બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ રોટલી ટ્રાયંગલ શેપ માં કાપી ડીપ ફ્રાય કરી ટીશ્યુ પેપર પર કાઢી લો..
- 2
મીક્ષીંગ બાઉલ મા બારીક ચોપ ટામેટાં, કેપ્સીકમ માં બધાં જ સોસ ને ઉપર પ્રમાણે ના મસાલા,કોથમીર નાંખી..ફ્રીઝ મા 5 મીનીટ સેટ કરવા મૂકો..
- 3
માઇક્રોવેવ બાઉલ મા ડીપ ફ્રાય રોટી નાચોસ મુકી..તેના પર સાલસા એડ કરી..ચીઝ, કોથમીર નાંખી..ફરી નાચોસ, સાલસા ભરપુર ચીઝ, પીંચ ચીલી ફલેકસ સ્પીંકલ કરી, કોથમીર નાંખી 2 મીનીટ માઇક્રોવેવ માં મુકી..ટેસ્ટી રોટી સાલસા નાચોસ રેડી કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
રોટલી બચી હોય તો શું કરવું એ બહુ અઘરો પ્રશ્ન થાય છે. અહીં મે બચેલી રોટલી માંથી નાચોસ બનાવ્યા. બાળકો ને બહુ ભાવે. Hiral Dholakia -
રોટી પનીર રોલ (Roti Paneer Rolls Recipe In Gujarati)
વેજીટેબલ સાથે પનીર નું કોમ્બીનેશન હેલી મસ્ત છે..વળી ડીનર ટાઇમ માં પણ આ ડીશ થી પેટ ભરે છે...#રોટલી Meghna Sadekar -
પેર સાલસા વિથ નાચોસ (Pear Salsa With Nachos Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલમેક્સીકન સાલસા નું નામ તો સાંભળ્યું જ હશે. મેક્સીકન કોઈ પણ વાનગી સાથે સાલસા તો હોય જ. નાચોસ, ટાકોસ અને ચિપ્સ સાથે તો અવશ્ય વપરાય. સાલસા એકદમ સરળ રીત થી બની જાય છે અને સમય પણ બહુ નથી લાગતો. એકદમ ફટાફટ બની જાય. Dr. Pushpa Dixit -
મીની ઉત્ત્પમ પ્લેટર # નાસ્તો
વેજ ઉત્પમ આપણે ખાઈએ જ છીએ પણ મે અલગ અલગ ઉત્પમ બનાવી છે બનાવવા માં પણ સરળ છે અને ખાવા માં પણ બહુજ સરસ છે બાળકો ને પણ બહુ જ ભાવે એવી છે આમ પણ ચીઝ હોય એટલે ભાવે જ. Pragna Shoumil Shah -
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
પાલક ચીઝ ટીક્કી
#5Rockstar#મિસ્ટ્રીબોક્સઆ ટીક્કી પ્રોટીન થી ભરપુર છે...આમાં પાલક, ચીઝ છે. તેમાં પડેલા મસાલા થી...ટેસ્ટ મે બેસ્ટ બને છે...કોઈ નાના મોટા ફંકશન મા, કીટી પાર્ટી માં, બથઁડે માં..બચ્ચાઓ ની પ્યારી ને પ્રોટીન થી ભરપુર ને ચીઝી ડીશ બને છે.. **બનાવવા 1/2 કલાક લાગશે. **2 વ્યક્તિ માટે સર્વીંગ બનશે...#5રોકસ્ટાર#મિસ્ટ્રીબોક્સ#પાલક ચીઝ ટીક્કી. Meghna Sadekar -
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
-
લેફ્ટઓવર રોટી પીઝા (Leftover Roti Pizza Recipe In Gujarati)
બધાના ઘરમાં રોટલી લગભગ દરરોજ વધતી જ હોય છે .તેનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ જેમકે સેન્ડવીચ્ વઘારેલી રોટલી ,ખાખરા ,રોટલીનો ચેવડો વગેરે વગેરે. મેં આ લેફ્ટ ઓવર રોટલી નો યુઝ કરીને બાળકોના ફેવરિટ પીઝા બનાવ્યા છે જે ટેસ્ટીની સાથે-સાથે હેલ્ધી પણ છે તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો#LO#cookpadgujarati#cookpadindia Unnati Desai -
-
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
આ એક વેસ્ટ માંથી બેસ્ટ જેવી વાનગી છે. આ વાનગી માં બટાકા કાંદા અને કેપ્સિકમ અને થોડા મસાલાના ઉપયોગથી બનતી વાનગી છે આમ તમે વધેલી રોટલી નો પણ ઉપયોગ કરી શકો છો આ વાનગી મારી દીકરી ને ખુબ ભાવે છે માટે હું ઘણી વાર બનાવું છું આને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો.#GA4#Week25 Tejal Vashi -
થેપલા નાચોસ(Thepla nachos recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧થેપલા ગુજરાત ની સૌથી પ્રખ્યાત વાનગી છે. જે સવારે નાસ્તા થી લઈ ને બહાર જતી વખતે પણ સાથે લઈ જવામાં આવે છે. અહી આ સરસ મજા ના ગુજરાતી થેપલા માંથી વિદેશી મેક્સિકન નાચોસ બનાવ્યા છે. બાળકો ની સાથે મોટા લોકો ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
-
સાલસા (Salsa Recipe in Gujarati)
#GA4#WEEK11#POST 1#GREEN ONION ..સાલસા એ જનરલી નાચોઝ કે વેફસઁ જોડે સવઁ કરવામા આવતું એક ટાઇપ નું ડીપ છે. મેકસીકન ડીશ મા સાલસા નો વધુ ઉપયોગ થાય છે. અલગ અલગ શાકભાજી તેમજ ઘણી વખત ફળોનો પણ યુઝ કરીને સાલસા બનાવાય છે. સાલસા નો ખાટો મીઠો ટેસટ રીફે્શ કરે છે. mrunali thaker vayeda -
સાલસા સોસ
#RB14#cookpadgujarati#cookpadindiaસાલસા સોસ મેક્સિકન ડીશ સાથે ખવાય છે.તે નાચોસ,કેસેડીયા સાથે સરસ લાગે છે સાલસા અલગ અલગ રીતે બને છે મેં ઓરીજીનલ સાલસા બનાવ્યો છે ટેસ્ટ માં ટેનગી છે. Alpa Pandya -
નાચોસ પાનીની બાસ્કેટ વીથ સાલ્સા સૉસ
#જૈનફ્રેન્ડસ,જનરલી ટ્રાએંન્ગલ સેઇપ ના નાચોસ સાલ્સા સોસ સાથે સર્વ કરવાં માં આવે છે અને પાનીની સેન્ડવીચ સર્વ કરવામાં આવે છે. મેં આ બંને રેસીપી ને કમ્બાઇન્ડ કરીને એક નવી રેસીપી બનાવી છે.જે મોટા -નાના બઘાં ને ચોકકસ ભાવશે. asharamparia -
રોટી નૂડલ્સ (Roti Noodles)
#માઇઇબુક##પોસ્ટ ૧૧#રોટલી, શાકભાજી અને પનીર ને ભેગુ કરીને હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે. આમાં આપણી પાસે રોટલી વધી હોય તો પણ નવી વાનગી બની જાય. નીલમ પટેલ (Neelam Patel) -
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
#AsahiKaseiIndia મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે. Asmita Rupani -
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી ,હેલ્ધી રેસીપી બધા ને પસંદ પણ આવે છે.બાળકો ને ટીફીન મા પણ આપી શકાય.#WD#cookpadindia Bindi Shah -
હોમમેડ સાલસા સોસ (Homemade Salsa Sauce Recipe In Gujarati)
આ સાલસા ડીપ તમે ગમે તેની સાથે ખાઈ શકો છો. મેં નાચોસ સાથે ખાવા માટે બનાવી છે. Sonal Modha -
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
ચીઝ બ્રેડ રેવયોલી વીથ મેરીનારા સોસ (Cheese Bread Ravioli with Marinara Sauce Recipe In Gujarati)
#GA4 #Week17 #Cheeseચીઝ બ્રેડ રેવયોલી વીથ મેરીનારા સોસ (ઈટાલીયન પાસ્તા ડીશ Sangeeta Ruparel -
રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)
#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફબ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
મેક્સિકન ટોમેટો સાલસા (Mexican tomato salsa recipe in Gujarati)
મેક્સિકન સાલસા ઘણી અલગ અલગ વસ્તુઓ વાપરીને અને અલગ-અલગ રીતે બનાવી શકાય છે પણ ટોમેટો સાલસા સૌથી વધારે લોકપ્રિય છે. શેકેલા ટામેટા અને કેપ્સીકમ સ્મોકી ફ્લેવર આપે છે જેના લીધે સાલસા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાલસા સોસ ઘરે બનાવવાનું ખૂબ જ આસાન છે અને બહાર જે સાલસા સોસ ની બરણી મળે છે એના કરતાં ઘરે બનાવેલો સાલસા સોસ સ્વાદ માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
મેંગો સાલસા (Mango Salsa recipe in Gujarati)
#મોમ સમર સીઝનમાં આપણે ઘણી ટાઈપના ફ્રુટ સલાડ,સાલસા,વેજ સલાડ ટ્રાઈ કરીએ... સમર ની બેસ્ટ થીંગ શું છે?..જ્યુસી સ્વીટ કીંગ ઓફ ફ્રુટ મેંગો...મેંગોઝ માં ફાઈબર અને વીટામીન સી હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે.મેંગોઝમાં બીટા કેરોટીન હોય છે જે સ્કીન ગ્લો કરે છે.મેંગોઝમાં હાઈ ફાઈબર હોય છે જે ડાઈઝેશન ઈઝી બનાવે છે.મેંગોઝ ગરમી થી પ્રોટેકટ કરે છે.સો વાઈ નોટ મેંગોઝ ... જેમાંથી બનતુ યમી અને ફ્રેશ સલાડ ઓર સાલસા હું બનાવીશ પણ થોડા અલગ વેરીયેશન અને ટેસ્ટથી...મેંગો સાલસા જે ઘણું જાણીતું સાલસા છે સ્પેશિયલી ઈન ધીઝ મેંગો સીઝન....પ્રેરણા મારી મોમની સાલસા બનાવવા માટે...રેસીપી શેર કરું છું આઈ હોપ કે હું સાલસાનો ટેસ્ટ જાળવી શકીશ... Bhumi Patel -
બટરી ચીઝી બાલન ગોટાલા ઢોસા
#ડીનર લોક્ડાઉન માં બધા ને બહારનુ ખાવાનુ મન થાય પણ આપણે ઘરે જ રહીએ અને સેફ રહીએ ઘરે જ કંઈક નવું બનાવીએ બટર અને ચીઝ તો બધા જ બાળકો ને ભાવે અને માણેકચોક માં તો આ ઢોસા બહુ જ ફેમસ છે એટલે જ બાલન ગોટાલા ઢોસા બનાવ્યા Pragna Shoumil Shah -
ઢોકળા એ સાલસા
#ફ્યુઝન હું આજે લઈને આવી છુ ઢોકળા એ સાલસા.જે એક અલગ ડીશ છે.ઢોકળા તો બધાને ભાવતા હોય છે પણ જો તેમાં કઈક નવીન બનાવીએ તો બાળકો ને પણ ભાવે તો આજે હું એવી જ ડીશ લાવી છું.. ઢોકળા એક ગુજરાતી ડીશ તેમાં મેં ફુયઝન કરી સાલસા નો ટેન્ગી ટેસ્ટ આપ્યો છે જે નાના બાળકો ને ખૂબ જ ભાવે એવું છે તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
જૈન સાલસા સોસ (Jain Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21સાલસા સોસ એક મેક્સિકન ડીપ(સોસ) છે. જેને તમે પીઝા,નાચોઝ,ટાકોસ બધી મેક્સિકન રેસીપી જોડે લઇ શકાય છે. Krupa -
જીની ઢોસા (JINNI DOSA recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ30#સુપરશેફ2#સુપરશેફ4જીની ઢોસા એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એક ફ્યૂઝન ડીશ છે જેમા મુંબઈ સ્ટાઈલ મસાલાઓ સાથે સાઉથ ઈન્ડિયન ઢોસાનું એક મિશ્રણ છે .. આમા વેજ. અને ભરપુર ચીઝ સાથે સર્વ કરવામાં આવે છે. khushboo doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12959390
ટિપ્પણીઓ