રોટી ફ્રેન્કી (Roti Frankie Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
ત્રણ લોકો
  1. 6 નંગબનાવેલી રોટલી
  2. મિક્સ વેજ ઝીણા ચોપ કરાયેલું
  3. 2 ચમચીમેયોનીઝ
  4. 1 ચમચીચાટ મસાલો
  5. 2 ચમચીસેઝવાન ચટણી
  6. 1 ચમચીપીઝા સોસ
  7. પ્રોસેસ ચીઝ
  8. મોઝરેલા ચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ રોટીને થોડું બટર મૂકી શેકી લો

  2. 2

    હવે બીજા એક બાઉલમાં મિક્સ વેજિટેબલ શોપ કરેલો તેમાં મેયોનીઝ સેઝવાન ચટણી પીઝા સોસ ચાટ મસાલો નાખી મિક્સ કરો

  3. 3

    હવે રોટીને તવા પર લઈ તેના પર આ મિશ્રણ લગાવો તેના પર મસળેલા ચીસ અને પ્રોસેસ ચીઝ નાખવા અને બંને બાજુથી ફોલ્ડ કરી દો તૈયાર છે રોટી ફ્રેન્કી જે તમારા બાળકોને ખુબ જ પસંદ પણ આવશે અને હેલ્ધી પણ રહેશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

Similar Recipes