સ્પાઈસી ચીઝ પીઝા

#goldenapron3#week6 #માઇઇબુક #પોસ્ટ ૧#વીકમીલ૧#સ્પાઈસી(પીઝા.. સપાઈસી તીખી વાનગી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાનેને ધોઈને સુધારી ને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને લગભગ અડધો ગ્લાસ થી એક ગ્લાસપાણી ઉમેરીબોસ ફેરવી તેની ગ્રેવી બનાવી લેવી હવે એક લોયામાં 1/2ચમચી તેલ મૂકી તેમાં આ ગ્રેવી એડ કરી ફાસ્ટ ગેસે હલાવો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ૫ થી ૬ચમચી સાકર એક વાટકી ટમેટો કેચપ ૩ ચમચી લાલ મરચું પાઉડર અને એક ચમચી વાટેલું લસણ ઉમેરો હવે તેમાં એક ચમચી આરા લોટને પાણીમાં ઓગાળી તેની પેસ્ટ બનાવી ઉમેરો અને સતત હલાવતા રહો જ્યાં સુધી સોસજેવી consistency થઈ જાય ત્યાં સુધી તૈયાર છે આપણો પીઝા પાસ્તા સોસ
- 2
હવે આપણે પીઝા ઉપર મુકવાનું વેજિટેબલ રેડી કરશું તેના માટે આપણે કોબીને ખમણી લેશું મકાઈ ને થોડું મીઠું અને પાણી એડ કરી ત્રણ સીટી બોલાવી બાફી લેશું અને કેપ્સીકમ ને ઝીણા સમારી લેશુ હવે આપણે તેમાં બધો મસાલો કરશુ મસાલો પીઝા બનાવતી વખતે જ કરવો જેથી તેમાં પાણી છૂટે નહીં વેજીટેબલ માં આપણે ૩ ચમચી ચાટ મસાલો દોઢ ચમચી વાટેલું લીલુ મરચું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી હલાવી લેશું મીઠું જરૂર હોય તો જ એડ કરશો કેમકે ચાટમસાલામાં પણ ઓલરેડી મીઠું હોય છે
- 3
હવે આપણે એક મોટો બાઉલ ચીઝ ખમણી લેશું
- 4
હવે આપણે નોનસ્ટીક પેન મૂકી તેમાં ઘી લગાડી ગરમ થાય એટલે પીઝા નો રોટલો ધીમા તાપે શેકવા મૂકશુ હવે એક્સાઇડ બરાબર ક્રીસપી શેકાઈ જાય એટલે બીજી સાઈડ ઘી લગાડી ફેરવી લેશુ ધી ની જગ્યાએ બટર પણ લઈ શકાય પણ મેં અત્યારે ઘી યુઝ કરયુ છે
- 5
હવે આપણે જે ક્રિસ્પી શેકેલી સાઇડ ઉપર આવી છે તેના ઉપર દોઢ ચમચી પીઝા સોસ લગાડશુ પછી તેના પર રેડી કરેલું વેજીટેબલ ઉમેરો અને તેના ઉપર ચીઝ ભભરાવો હવે એક મોટું વાસણ તેના પર ઢાંકી તેને પાંચથી સાત મિનિટ એકદમ ધીમા તાપે ક્રીસપી થવા દો
- 6
તૈયાર છે આપણા સ્પાઈસી ચીઝી પીઝા
- 7
તેના ઉપર પીઝા સોસ અથવા ટોમેટો કેચપ થી ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરવા તૈયાર છે નાના-મોટા સહુ કોઈને ભાવતા સ્પાઈસી ચીઝી પીઝા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોનૅકો પીઝા બાઇટ્સ(moneco પિઝા baites in Gujarati)
#goldenapron3#week18#માઇઇબુક#પોસ્ટ૩#વીકમીલ૧#સ્પાઈસી Dipa Vasani -
-
ઈટાલિયન કોઈન પીઝા
પીઝા મૂળભૂત ઈટાલિયન વાનગી છે. મેંદાના રોટલા ઉપર પીઝા સૉસ, વેજીટેબલ અને ચીઝ મૂકીને આ વાનગી બનાવવામાં આવે છે.ફાસ્ટફૂડના જમાનામાં ઑલમોસ્ટ બધાની પ્રિય ડીશ બની ગઈ છે એટલે જ તો ભારતીય વાનગીઓ સાથે આ ડીશને પણ સ્થાન મળવા લાગ્યું છે. ઈટાલિયન આ વાનગીમાં થોડા ફેરફાર કરી એને ભારતીય ટચ પણ અપાય છે. એટલે જ આજકાલ પાર્ટીઓમાં પણ પીઝાને આગવું સ્થાન મળ્યું છે. હેલ્થને ધ્યાનમાં રાખીને હવે મેંદાની જગ્યાએ ઘઉંના લોટમાં થી પણ પીઝાના રોટલા બનાવાય છે.#Par Vibha Mahendra Champaneri -
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
પનીર કોર્ન ચીઝ પીઝા (paneer corn cheez pizza recipe in gujarati)
#મોમ #મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ , ડોમીનોઝ સ્ટાઇલ પીઝા 🍕#પોસ્ટ_૭ Suchita Kamdar -
-
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
-
થીન ક્રસ્ટ મેલટેડ ચીઝ પીઝા (Thin Crust Melted Cheese Pizza Recipe In Gujarati)
મિત્રો ઘણી વાર બાળકો ને સાંજ ના સમયે કંઈક ચીઝી ખાવાનું મન થતું હોય છે ....ટયુશન માથી ઘરે આવે એટલે બાળકો ને આવા ફટાફટ થઈ જાય એવા પીઝા આપી દો. એટલે મજા મજા પડી જાય.Apeksha Shah(Jain Recipes)
-
-
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
-
પીઝા(Pizza Recipe in Gujarati)
આજકાલ બધા ઘરે તૈયાર કરીને પીઝા બનાવે છે પણ આજે મેં પહેલાં જે બનાવતા તૈયાર પીઝા બેઝ સાથે એ રીતે પીઝા બનાવ્યા છે પીઝા ની ઓળખ મને તો આ જ રેસીપી થી થઈ હતી. જે લારી પર પણ મળતા હોય છે ટેસ્ટ પણ ખુબ સરસ છે અને હેલ્ધી પણ છે#trend#week1 Chandni Kevin Bhavsar -
-
-
જુવાર ના લોટ ના પીઝા(juvar lot na pizza recipe in Gujarati)
(#સુપરશેફ 2)ના તો ઈસ્ટ નાતો ફરમન્ટેસન ના મેંદો બનાવો હેલ્દી જુવાર ના લોટ ના પિઝ. તમારા ડિનર માં બનાવો.( આ પીઝા નો બેઝ બનાવવા કોઈ પૂર્વ તૈયારી નથી કરવાની અને શોસ પણ ખૂબ સરળ રીતે બનાવવાની રીત બતાવી છે તો જરૂર થી બનાવજો અને તમારો પ્રતિભાવ જરૂર થી જણાવજો.) Vaidarbhi Umesh Parekh -
સ્પાઈસી ગ્રેવી મંચુરિયન(spicy greavy manchurian in Gujarati)
#વીકમીલ૧#સ્નેકસ#માઇઇબુક#પોસ્ટ ૬ Dhara Soni -
-
-
-
પીઝા પરાઠા
પીઝા બોંબ બનાવતા લોટ નાં ૨ લૂવા અને સ્ટફિંગ વધી ગયું તો પીઝા પરાઠા બનાવી લીધા. બટરમાં મસ્ત શેકીને સર્વ કર્યા.. મજા જ પડી ગઈ.. 👌👌 Dr. Pushpa Dixit -
-
-
પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા
#Goldanapro પીઝા નું નામ સાંભળતા મોંમા પાણી આવી ગયું ને વરસાદ માં ગરમાગરમ પીઝા ખાવા મળે તો મજા પડી જાય.આ રીતે ઘરે પીઝા બનાવશો તો બહાર પીઝા ખાવા જવું નહીં પડે ને "પનીર વીથ વેજીટેબલ ચીઝ પીઝા "ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
પીઝા (Pizza Recipe In Gujarati)
#Disha દીસા બેન ની રેસીપી જોઇએ અને તેના જેવા પીઝા બનાવ્યા Meena Chudasama -
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)