રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૨ ટેબલ સ્પૂનખાંડ
  3. ૧ લિટરદૂધ
  4. ૧ ટેબલ સ્પૂનઇલાયચી પાઉડર
  5. તાંતણા કેસર
  6. બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પનીર બનાવી ખમણી લો પછી તેને ખૂબ મસળી ને નાના નાના રસગુલ્લા બનાવો

  2. 2

    પછી દૂધ ઉકળવા મુકો ૧/૪ ભાગ રયે એટલે ખાંડ નાખો ઉકળવા દ્યો તેમાં કેસર ઉમેરી થોડી વાર હલાવી તેમાં રસગુલ્લા નાખી ઉપર ઇલાયચી બદામ કતરણ ભભરાવી ગાર્નિશ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

Similar Recipes