અંગુર રબડી પાના કોટા

Reema Jogiya
Reema Jogiya @cook_18434865

#AV
અંગુર રબડી ગુજરાતી મીઠાઈ અને પાના કોટા ઈટાલિયન ડિઝરટ નુ મીકચર છે આ વાનગી.

અંગુર રબડી પાના કોટા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AV
અંગુર રબડી ગુજરાતી મીઠાઈ અને પાના કોટા ઈટાલિયન ડિઝરટ નુ મીકચર છે આ વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અંગુર બનાવવા:-
  2. પનીર માટે-
  3. ૫૦૦ ગ્રામ દૂધ
  4. ૨ ટીસપૂન લીબું રસ
  5. ૧ કપ ખાંડ
  6. ચપટીલીલો અને ગુલાબી કલર
  7. રબડી બનાવવા:-
  8. ૧ લીટર દૂધ
  9. ૧/૪ કપ દરેલી ખાંડ
  10. ૨ ટીસપૂન બદામ, પીસતા
  11. ચપટીકેસર
  12. ૧/૨ ટીસપૂન જીલેટીન
  13. કેસર જેલી સનગારવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેન માં દૂધ લો. તે ગરમ થાય પછી લીબું રસ નાખી દૂધ ફાડવું. તેના પર વજન રાખી ૨ કલાક રેવા દેવુ. પનીર તૈયાર

  2. 2

    પનીર ને ૧૫ મીનીટ મસડવુ તેના ૩ ભાગમાં મા વહેચવુ એક સફેદ એક લીલો એક ગુલાબી. પનીર ની નાની ગોડી વારવી.

  3. 3

    એક વાસન માં ખાંડ અને ૨.૫ કપ પાની ઉમેરી ઉકળવા દેવુ. તેમા પનીર ની ગોડીઓ નાખવી.૧૫ મીનીટ ઉકળવા ઠંડુ થયા પછી અંગુર ને કાઢી લેવા.

  4. 4

    બીજા વાસન મા દૂધ ઉકળવા મુકવુ. દૂધ અડધૂ થાય તેટલુ ઉકાડવુ.પછી કેસર અને પીસતા બદ નાખવા.પછી ખાંડ નાખી પાછુ ઉકળવુ.

  5. 5

    દૂધ માં અંગુર નાખવા. પછી ઉકળવા દેવુ.

  6. 6

    જીલેટીન ને ૨ ટેબલસ્પૂન પાની નાખી ઉકળવા દેવુ. તે ને રબડી માં નાખી મોલડ મા સેટ થવા રાખવુ.(કોઇ પન નાના કપ કે ગલાસ મા પન સેટ કરી સકાય)ફીઝ મા થોડી વાર રાખવુ ૧૫ મીનીટ જેટલુ.પાના કોટા તૈયાર.ડીસ મા કાઢી લેવા.

  7. 7

    ડીસ માં પાના કોટા ને લેવુ તે ના પર કેસર જેલી રાખી. લીલા અને ગુલાબી અગુર થી સનગારી પીરસવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reema Jogiya
Reema Jogiya @cook_18434865
પર

ટિપ્પણીઓ

Similar Recipes