હમ જોલી (hum joli)

હમ જોલી (hum joli)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા ગુલાબ જાંબુ બનાવવા માટે ખાંડ માં એક વાટકી પાણી ઉમેરી મિ ડિયમ ચાસણી તૈયાર કરો.હવે માવા માં તપખિર, ઇલાયચી પાઉડર ઉમેરી પાણી ઉમેરી જાંબુ ના ગોળા વાળી શકાય તેમ લોટ બાંધી લો.
- 2
હવે તૈયાર કરેલા માવા માંથી લંબ ગોળ આકાર ના jambu વાળી તેલ અથવા ઘી મા તળી લો અને ચાસણી માં નાખી લો.૩૦ મિનિટ પછી તૈયાર થયેલ ગુલાબજાંબુ ને ચાસણી માંથી નિતારી લો અને દરેક ને વચ્ચે થી કટ કરી બે ટુકડા કરી લો.
- 3
મીઠા માવા માં મલાઈ અને દૂધ ઉમેરી ૩ મિનિટ ગેસ પર હલાવો.તૈયાર થયેલ માવા ને કટ કરેલ ગુલાબજાંબુ ના દરેક પીસ પર ચમચીથી વ્યવસ્થિત લગાવો હવે પલાળેલા કેસરને એક ગોળ ગોળ આકાર ની ડબ્બી ના ઢાંકણ વડે તૈયાર થયેલા હમજોલી માં પીસ પર ડિઝાઇન બનાવો દરેકની ઉપર પિસ્તાની કતરણ રાખો.તૈયાર છે હમ જોલી ફ્રીઝર માં રાખી ઠંડી ઠંડી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
#સાતમ આ જાંબુ પાઉંભાજી અને ફાઈડ રાઈસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. લગ્ન પ્રસંગ માં પણ આ જાંબુ બનાવવા માં આવે છે. Ila Naik -
શાહી ટુકડા(sahi tukada in Gujarati)
દિલ્હી અને ઉત્તર ભારતની પ્રખ્યાત મીઠાઈ છે#માઇઇબુક Bansi Chotaliya Chavda -
ગુલાબ જાંબુ(gulabjambu recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૬##માઇઇબુક##પોસ્ટ ૨૮#ગુલાબ જાંબુ ભારત ની સૌથી પ્રખ્યાત મિઠાઇ છે, જે લગભગ બધા તહેવાર માં બનાવી શકે. ભારત તેમજ અન્ય દેશમાં પણ પ્રખ્યાત છે. ગુલાબ જાંબુની મીઠાશ આત્મા ને સંતોષ આપે છે. નીલમ પટેલ (Neelam Patel) -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ
#સાતમ # ઈસ્ટ# વીક1#ગુલાબ જાંબુ બંગાળી સ્વીટ છે ગુલાબ જાંબુ ને લગ્ન પ્રસંગ મા પ્રથમ સ્થાન અપાય છે મીઠાઈ મા પ્રથમ સ્થાન ગુલાબ જાંબુ ને મલે છે ગુલાબ જાંબુ એ બધાને ભાવતી સ્વીટ છે મારા દિકરા ની ફેવરિટ મીઠાઈ છે ગુલાબ જાંબુ Vandna bosamiya -
ખાદીમ પાક(khadim pak)
સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે ના ગ્રામ જેવા કે વેરાવળ,માંગરોળ,ચોરવાડ, પોરબંદર એ દરેક ગ્રામ માં આ મીઠાઈ બહુ પ્રખ્યાત છે.#વિકમીલ2#સ્વીટ #માઇઇબુક #પોસ્ટ ૧૧ Bansi Chotaliya Chavda -
રસમધુર ગુલાબ જામુન(Gulab Janum Recipe In Gujarati)
#શુક્રવાર#સુપરશેફ ગુલાબ જાંબુ એ સૌની મનગમતી વાનગી છે પણ એને ઘરે જાતે બનાવવાનો આનંદ એક ઓર છે. મારા પ્રથમ પ્રયત્નમાં જ હું સફળ નીવડી છું કુકપેડમાં જોઈન્ટ થયા પછી ઘણી નવી નવી વાનગી ના અખતરા કરવામાં સફળ જ થવાય છે. જેનો મને ગર્વ છે. Neeru Thakkar -
ઇન્સ્ટંટ ગુલાબ જાંબુ(instant gulabjamun recipe in gujrati)
#goldenapron3#week3#milk#dessert#વિકમીલ૨ Vishwa Shah -
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
અંગુર રબડી (angur rabdi recipe in gujarati)
#વિકમીલ૨#સ્વીટ રેસિપી# પોસ્ટ ૨# માઇઇબુક# પોસ્ટ ૧૨ Sonal kotak -
ગુલાબ જાંબુ પરાઠા
#પરાઠાથેપલાપરાઠા ઘણી રીતે બનાવાતા હોય છે મે ગુલાબ જાંબુ માથી બનાવ્યા છે જે સ્વીટ પરાઠા પણ કહી શકાય... જરૂર ટ્રાય કરજો કાંઇક નવું.... Hiral Pandya Shukla -
-
ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ટ્રેન્ડગુલાબજાંબુ એ સૌ ના પ્રિય હોય છે. મેં અહીં માવા ના જાંબુ બનવ્યા છે જે ફરાળ માં પણ લઇ શક્ય છે. Kinjalkeyurshah -
-
રસમલાઈ(Rasmalai in Gujarati)
#વિકમીલ -2#સ્વીટફક્ત દૂધમાંથી બનતી રસમલાઈ ખુબજ ટેસ્ટી અને સૌની મનપસંદ સ્વીટ છે ઠંડી ઠંડી રસમલાઈ ખાવાની ખુબજ મજા આવે છે ... Kalpana Parmar -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
-
-
-
તિરંગબહાર
તિરંગબહાર એ તિરંગા ના ત્રણ રંગ ને પ્રેરાઈ ને બનાવેલી મીઠાઈ છે. આમા કેસરી રંગ માટે કેસરી ગાજર નો હલવો, સફેદ રંગ માટે કોપરા પાક અને લીલાં રંગ માટે દૂધી હળવા નો ઉપયોગ કર્યો છે. હલવા માં મલાઈ ના ઉપયોગ થી હલવો સરસ કણીદાર બને છે. Dhaval Chauhan -
મિલ્ક કેસર રોલ (Milk Kesar Roll Recipe In Gujarati)
#કૂકબુકપોસ્ટ 1 આ એક એવી મીઠાઈ છે જે માવા અને કન્ડેન્સ મિલ્ક વગર બનાવવામાં આવે છે છતાં પણ ખૂબ જ ટેસ્ટી , બનાવવામાં સરળ અને યુનિક બને છે Arti Desai -
-
લીલા વટાણા ની ઘારી
#ગુજરાતીઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ માંથી એક છે,જે ચંડી પડવા માં વધારે ખાવામાં આવે છે અને દીવાળી મા પણ અલગ અલગ ફ્લેવર્સ ની ઘારી ખાવામાં આવે છે,લીલા વટાણા ની ઘારી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, આ રીતે ખાલી માવો શેકી ને તેમાં બદામ પિસ્તા, જાયફળ નાખી ને પણ ઘારી બનાવી શકાય Minaxi Solanki -
મુંગ દાલ હલવા કેક (mung dal halwa cake recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ રેસીપીસ #માઇઇબુક #પોસ્ટ15 Parul Patel -
સ્વીટ વ્હીટ મઠરી
#મીઠાઈ#આ સ્વીટ મઠરીને સીંધી મિઠાઈ કહી શકાય જે વ્યવહારમાં આપાય છે. આ સ્વીટ બજારમાં મિઠાઈની દુકાનમાં પણ મળે છે જે મેંદાથી બનાવેલી હોય છે.સીંધીમાં આ સ્વીટને સાટા કહેવાય છે. Harsha Israni -
-
ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઅચાનક જ કોઇ મહેમાન આવવાના હોય ત્યારે ઇન્સ્ટન્ટ ગુલાબ જાંબુ એ ઝટપટ , ઓછી સામગ્રીમાંથી બની જતી રસમધુરી મીઠાઈ છે. Neeru Thakkar -
ખારેક નો હલવો
#KRC#RB15#cookpad_guj#cookpadindiaમૂળ મિડલ ઈસ્ટ અને ઉત્તર આફ્રિકા નું આ ફળની ખેતી હવે ઘણા દેશ માં થાય છે. ભારત માં ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ, કેરળ અને મહારાષ્ટ્ર માં ખારેક ની ખેતી થાય છે જેમાં ગુજરાત નું ઉત્પાદન મહત્તમ છે, વડી ખારેક ની ખેતી કરનાર ને ગુજરાત રાજ્ય સબસીડી પણ આપે છે. ગુજરાત ના કચ્છ માં ખારેક ની ખેતી થાય છે. ખારેક પીળી અને લાલ બે પ્રકારની થાય છે. ખારેક માં ફાયબર, લોહતત્વ, વિટામિન બી, ફ્લેવોનોઈડ્સ, એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રા માં હોય છે. ખારેક ને એમ જ તો ખવાય જ છે પરંતુ તેમાં થી જ્યુસ, સલાડ, ડેઝર્ટ વગેરે બને છે. આજે મેં ખારેક નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
-
બાસુંદી(Basundi recipe in gujarati)
#વિકમીલ૨#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ11બાસુંદી આપણી પારંપરિક મીઠાઈ છે. જેને બનાવવી સરળ છે અને ખૂબ જ સરસ લાગતી હોઈ છે. જે દૂધ ઘટ્ટ કરીને બનાવવા માં આવે છે. Shraddha Patel
More Recipes
ટિપ્પણીઓ (2)