ફુલકા રોટી(fulka roti in Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#goldenapron3#week22#ફુલ્કા રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
3 લોકો માટે
  1. ઘઉંના લોટની રોટલી બનાવવા માટે----
  2. 2ચમચા ઘઉં નોલોટ
  3. 2ચમચા તેલ
  4. જરૂર મુજબ પાણી
  5. અન્ય સામગ્રીમાં---
  6. ઘી તમે ઈચ્છો તેટલું લગાવી શકો

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌપ્રથમ કથરોટમાં બે ચમચા લોટ લો. પછી 2 ચમચા તેલ અને જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધી લો.,,,,, પછી તેને દસ મિનિટ રેસ્ટ આપો....

  2. 2

    પછી તેના રીતે નાના લુઆ બનાવી લો.. પછી તેને રોટલી વણી લો... પછી આ રીતે છે રોટલીમાં ફુગા થાય ત્યારે તેને ઉથલાવવી....,

  3. 3

    રોટલીના ફુલકા કરવા માટે માટીની તાવડી ને તપાવી લો.. પછી તેના પર રોટલી મૂકો.. પહેલીવાર રોટલી મૂકો ત્યારે ગેસ ધીમો રાખવો.... પછી બીજી વાર આ રીતે થોડી ઉપસે એટલે તેને ચીપિયા ની મદદથી તાવડીપરથી લઈ અને સીધી ગેસ પર રાખવી....

  4. 4

    તો તૈયાર છે આપણી બધી ફુલકા રોટી... અને તેના પર ઘી લગાવી લો...

  5. 5

    આ છે આપણુ ગોલ્ડનએપ્રોન3#વીક22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes