રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દમ આલુ બનાવવા માટે બટેટાને બાફી ને છાલ કાઢી રાખવી,બીજા વેજિટેબલ્સ કરવા અને ઘીનું કીટુ પણ તૈયાર રાખો બાફેલા બટેટા મા કાણા ની મદદથી કાણા પાડવા ત્યારબાદ તેમાં ઓરેંજ કલર એડ કરો (ઓપશનલ છે)
- 2
હવે ફરીથી બટાકા ને ધોઈ નાખો ત્યારબાદ તેને ગરમ તેલમાં તળી લો
- 3
એક કઢાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ તેમાં જીરૂ અને હળદર ઉમેરો હવે તેમાં ઘી નું કીટુ ચાર ચમચી ઉમેરો ત્યારબાદ તેમાં કટ કરેલા કેપ્સીકમ અને કોબી ઉમેરો અને થોડી વાર ચડવા દો
- 4
હવે તેમાં ટામેટા અને બીજા બધા મસાલા કરો ત્યારબાદ તેમાં થોડુ પાણી ઉમેરો થોડીવાર થવા દો છેલ્લે તેમાં ટોમેટો કેચપ અને શેકેલી કસૂરી મેથી ઉમેરો અને ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દો
- 5
હવે તેમાં કોથમીર અને તળેલા બટાકા ઉમેરો બધું બરાબર મિક્સ કરો ત્રણથી ચાર મિનિટ સુધી થવા દો ત્યારબાદ કાઠીયાવાડી દમ આલુ ની સબ્જી તૈયાર છે હવે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4 #Week6 #DumAalooઆજે મેં ઝડપથી બની જતા દમ આલુ ની રેસિપિ બનાવી છે. .. મેં નાના બટાકા ની જગ્યા એ રેગ્યુલર સાઈઝ ના બટાકા નો જ ઉપયોગ કરેલ છે. આ રીત એકદમ સહેલી છે અને taste માં રેસ્ટોરન્ટ માં બનાવતી દમ આલુ ના taste જેવો છે Kshama Himesh Upadhyay -
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujarati દમ આલુ એ એવી રેસિપી છે જેનું નામ સાંભળી ને જ મારા ફેમિલી માં બધા નાં મોં માં પાણી આવી જાય! Payal Bhatt -
શાહી દમ આલુ (shahi Dum Aloo Recipe In Gujarati)
#મોમ#પોસ્ટ 3મધર્સ ડે નિમિત્તે મેં આજે મારી મમ્મી નું ફેવરેટ દમ આલુ બનાવ્યું.આમ તો દમ આલુ બે રીતે ફેમસ છે.એક કાશ્મીરી દમ આલુ અને એક પંજાબી દમ આલુ.આજે મેં મારી ઇનોવેટિવ રીતે બનાવ્યું છે. Kripa Shah -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ શાક મે ગુજરાતી મસાલા સાથે દમ આલુ બનાવ્યા છે જે રોટલી ભાખરી સાથે તો સારા લાગે જ છે તથા થોડો આઈડિયા વાપરી ને બિરસ્તો કેસર દૂધ તથા ગુલાબ જલ સાથે ભાત અસેમ્બલ કરી ને બિરિયાની પણ બનાવી શકો છો છે ને મજેદાર..બનાવો આજે Jyotika Joshi -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#GA4#week6#dum_alooઆ ઢાબા સ્ટાઇલ દમ આલુ એક વાર જરૂર ટ્રાય કરજો સૌને ખુબ જ પસંદ આવશે.. ઘી ઉમેરવાથી સ્વાદ ખુબજ સરસ આવે છે. Hiral Pandya Shukla -
દમ આલુ(Dum Aloo)
# contest#1-8June#alooબટેટાં ની જેટલી વાનગીઓ બનાવો એટલી ઓછી. લગભગ દરેક શાક સાથે બટેટાં ભળી જતાં હોય છે. પણ આજે આપડે ગ્રેવી મા ફક્ત બટેટાં નો ઉપયોગ કરીને શાક બનાવશું. તો ચાલો આજે આપડે નાના બેબી પોટેટો જે આવે છે એનું દમ આલુ બનાઈએ. Bhavana Ramparia -
-
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ વાનગી મૂળ પંજાબી વાનગી છે .. આપણા ગુજરાતીઓની ખાસિયત એ જ છે કે કોઈપણ વાનગી ને પોતાની બનાવી લઈએ છીએ.. એમાં વડી પોતાની રીતે ગુજરાતી ટચ આપવાનું જરાય ભૂલતા નથી..આજે મે પણ એ રીતે જ પંજાબી દમ આલુ ની રેસીપી ગુજરાતી ટચ સાથે બનાવી છે .. Nidhi Vyas -
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
-
-
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#AM3આ એક ખૂબ જ લોકપ્રિય વાનગી છે. દમ આલુ અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ અહિ મેં પંજાબી ગે્વી કરીને બનાવ્યું છે. આ સબજીને અહિ ફૂલકા રોટી સાથે પીરસ્યું છે. Ami Adhar Desai -
દમ આલુ (Dum Aloo In Gujarati)
#Week6 #GA4#દમઆલુમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે દમઆલુ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#GA4#Week6#Dum Aaloકોરોના ને લીધે હોટલમાં જવાનું હમણાં બંધ છે તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેં દમ આલુ શાક બનાવ્યું છે જ્યારે જ્યારે નાના બટાકા બજારમાં મળતા હોય છે તે જોઈને મારું મન દમ આલુ બનાવ્યા વગર રહેતું નથી હા Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ (2)