ક્રીમી પાઈનેપલ શ્રીખંડ

Unnati Dave Gorwadia
Unnati Dave Gorwadia @cook_23758647
Rajkot

#માઇઇબુક
#પોસ્ક૧૨
#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ
#વિકમીલ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. 2 કપપાણી વગર નું દહીં
  2. 4 ચમચીદળેલી ખાંડ
  3. અડધો કપ પાઈનેપલ ક્રશ
  4. પાઈનેપલ એસેન્સ
  5. પિસ્તા જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    એક વાસણમાં દહીં અને દળેલી ખાંડ લો તેને બરાબર મિક્સ કરો.તેમા પાઈનેપલ ક્રશ અને એસેન્સ નાખી હલાવી લો. પછી તેને ઠંડુ થવા ફીજર મા મૂકી દો. પીરસતી વખતે ઉપર પિસ્તા ભભરાવી દો.. તો તૈયાર છે ક્રીમી પાઈનેપલ શ્રીખંડ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Unnati Dave Gorwadia
Unnati Dave Gorwadia @cook_23758647
પર
Rajkot
I love Cooking Hope U all Like My Recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes