પાઈનેપલ મિન્ટ પંચ
રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ ને 4 ભાગ કરવા ફુદીનો ધોઈ નાખવો મીઠું લેવું બરફ લેવો
- 2
કાચ નાં ગ્લાસ મા લીંબુ ના કટકા લેવા
- 3
પછી કૂદીનાં ના પાન લેવા
- 4
મીઠું નાખવું
- 5
પછી dstaa થી લીંબુ,ફુદીનો,મીઠું ક્રંસ કરવું ધીમે ધીમે કરવું
- 6
પછી પાઈનેપલ સિઁરપ નાખવું અને બરફ નાખવો પછી પાણી નાખવું અને મિક્સ કરી દેવું aneલીંબુ નાં કટકા કાઢી નાખવા
- 7
પછી લીંબુ ની સ્લાઈસ કરી ગ્લાસ મા ભરાવી ને fudinaa થિ ગાર્નિંસ કરવું ને સટ્રો રાખવી તો પાઈનેપલ મિન્ટપંચ તૈ યાર ખુબજ ટેસ્ટી લાગે છે જરૂર ટ્રાય કરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાઈનેપલ મીન્ટ પંચ
#એનિવર્સરીફ્રેશ પાઈનેપલ મીન્ટ વાલુ આ વેલકમ ડ્રિકસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ફ્રેશ પાઈનેપલ ના હોય તો પાઈનેપલ ક્રશ પણ ચાલે છે. Bhumika Parmar -
-
પાઈનેપલ મિંટ પંચ
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકવિક ૧#ઇબુક૧પાઈનેપલ મિંટ પંચ એકદમ નેચરલ છે અને તેનાથી ભૂખ ઊઘડે છે Bhagyashree Yash -
-
-
પાઈનેપલ મીન્ટ જીરા પંચ મોકટેલ (Pineapple Mint Jira Punch Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktelસામાન્ય રીતે મોકલ માં વિવિધ પ્રકારના ફ્રુટના juice કે કૃશ નો ઉપયોગ કરવામાં આવે છેPinaple ક્રશ નો ઉપયોગ કરીને moktel બનાવ્યુ છે ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
-
-
-
લેમન મિન્ટ એપીટાઈઝર
#goldenapron3#week5#એનિવર્સરીઆપણે જ્યારે હોટલ માં જમવા જાઈ ત્યારે ત્યાં આપણને આ એપીટાઈઝર વેલકમ ડ્રીંક માં આપે છે જેનાથી આપણને સરસ ભૂખ લાગે છે.અને ગરમી માં પણ ઠંડક આપે છે. Suhani Gatha -
-
-
-
-
-
આમલા મિન્ટ શરબત
#એનિવર્સરી સ્પેશ્યલઆ શરબતખૂબ જ ટેસ્ટી અને સાત્વિક છેઆને આપડે બધી સીઝન મા પી શકીયે છીએ ફ્રિજમાં સ્ટોર કરીને આમળાની સિઝનમાં આપણે બનાવી અને રાખી શકીએ સ્ટોર કરવા માટે સાકરને ગેસ પર ઓગાડી અને બધુ ક્રશ કરી મિક્સ કરી અને ગાળી ને બારેમાસ માટે સ્ટોર કરી શકીએ અને જરૂરિયાત પ્રમાણે પાણી, લીંબુ અને નિમક નાખી તમે પી શકો તેમજ આ ડ્રિંક્સ કોઈ પાર્ટી માં પણ સારું લાગે છે તેમજ બાળકો ને પણ સારું લાગશે parita ganatra -
-
-
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11562418
ટિપ્પણીઓ