મઠડી-(mathri recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટમાં મેંદાનો લોટ લઇ તેમાં ૧ ચમચી તલ ઇલાયચી પાઉડર અને તેલનું મોણ નાખી બેથી ત્રણ મિનિટ માટે બરાબર મસળવો
- 2
હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી કણક તૈયાર કરવી પૂરી થી કઠણ લોટ બાંધવો તેને 1/2કલાક માટે ઢાંકીને રાખી દેવું
- 3
હવે લોટને કૂણ આવે ત્યાં સુધીમાં મઠડી માટે ની ચાસણી તૈયાર કરી લેવી ચાસણી માટે એક વાસણમાં ૧૫૦ ગ્રામ ખાંડ નાખી તેમાં એક કપ પાણી નાખીને ગેસ પર ઉકાળવા મુકવી તેની ચાસણી તૈયાર કરવી ૩ તારની પતાસા જેવી ચાસણી થાય ત્યાર પછી ગેસ બંધ કરી દેવો
- 4
હવે બાંધેલા લોટમાંથી લુઓ લઈને તેની થોડી જાડી પૂરી વણવી તેમાં કાપા પાડવા
- 5
નાના ઢાંકણ થી ગોળ ગોળ શેપ આપવા આ રીતે બધી પૂરી તૈયાર કરવી
- 6
હવે ગેસ પર તેલ મૂકીને બધી મઠડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી
- 7
તૈયાર કરેલી મઠડી ને ચાસણીમાં નાંખવી બે-ત્રણ મિનિટ ચાસણીમાં રહેવા દહીં તેને બહાર કાઢી લેવી થાળીમાં છૂટી છૂટી ઉભી રાખી દેવી ત્યાર પછી બીજી મઠડીને ચાસણીમાં નાખવી
- 8
થોડી ઠંડી થશે ત્યાર પછી મઠડી પર ખાંડની ચાસણી જામી જશે તૈયાર છે સ્વીટ મઠડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
નમકીન ખાજા -(namkeen khaja recipe in Gujarati)
#goldenapron3#week22#namkeen#માઇઇબુક-પોસ્ટ ૯#વિકમીલ૧ Nisha -
-
-
-
મેંગો સુખડી(Mango dryfruit sukhdi Recipe In Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૭#વિકમીલ૨ પોસ્ટ ૪ Mamta Khatwani -
દીવડા મઠડી(Mathri recipe in Gujarati)
#GC#ગણેશ_ચતુર્થી_સ્પેશિયલ#મલ્ટી_ગ્રેઇન_આટાપોસ્ટ - 4 આ વાનગી દેવડા અથવા મીઠા ખાજા ને મળતી આવે છે....મેં દિવડાનો shape આપીને બનાવી છે...મીઠી મઠડી પણ આ રીતે જ બને છે...આમાં મેં ઘઉંનો અને સોયાબીન નો કરકરો લોટ...ચણા નો લોટ અને ચોખાનો લોટ લીધા છે...ઘીનું મ્હોણ ઉમેરી...ડો તૈયાર કરી shape આપી ને તેલમાં તળી લીધા છે કંઈક અલગ બનાવવાનો પ્રયાસ કર્યો છે ...બધાને ગમશે...👍 Sudha Banjara Vasani -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#RC2White recipe શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ક૧૦#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
મેંગો શ્રીખંડ Mango Shrikhand Recipe in Gujarati
#માઇઇબુક#પોસ્ક૧૪#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
-
-
-
-
-
-
બાલૂશાહી(Balushahi Recipe In Gujarati)
#વિકમીલ૨#માઇઇબુક#પોસ્ટ10બાલૂશાહી એ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત મીઠાઇ છે Shrijal Baraiya -
-
-
-
-
મઠરી(Mathri Recipe in Gujarati)
#કૂકબુક#post2દિવાળી મા મારે ત્યાં મઠરી ખાસ બને. મઠરી લામ્બો સમય સારી રે છે વડી સ્વાદિષ્ટ પણ એવી જ. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
ટિપ્પણીઓ (10)