લાપસી(lapasi recipes in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લાપસી ના લોટ ને સેકી લો ત્યારબાદ તેમાં તેલનું મોણ નાખી મિક્સ કરો હવે એક વાસણમાં લાપસી ના લોટ થી થોડું ઓછું પાણી નાખી તેમાં ગોળ નાખી ઉકળવા દો પછી તેમાં લાપસી નો લોટ ઉમેરો થોડીવાર ઢાંકીને એમ જ રહેવા દો ત્યારબાદ તેને એકદમ મિક્સ કરી દો અને ૧ તાવડી ઉપર એ વાસણને રાખી ફરીથી જ લાપસી ચડવા દો
- 2
એકદમ દાણો છૂટો થઈ જાય ત્યાં સુધી ચડવા દો ગરમાગરમ લાપસી મા ઘી નાખી મિક્સ કરો અને સર્વિંગ પ્લેટમાં કાઢી લો ગુલાબની પાંદડી થી ગાર્નીશ કરો તૈયાર છે જૂની અને જાણીતી તથા શુકનવંતા લાપસી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટ રૂટ ઠંડાઈ રસમલાઈ(beetroot thandai rasmalai in Gujaratri)
#વીકમિલ 2#માઇઇબુક પોસ્ટ 7 Riddhi Ankit Kamani -
-
-
-
-
માતાજીનો પ્રસાદ લાપસી (Mataji Prasad Lapsi Recipe In Gujarati)
#માતાજીનો પ્રસાદ (લાપસી)#cookpadindia#cookpadgujarati નવરાત્રિની શુભેચ્છા Bharati Lakhataria -
-
-
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
-
-
લાપસી
#RB13#week13 ગુજરાત ની ફેવરિટ સ્વીટ માની એક લાપસી છે.જે ગુજરાતી ઓ નાં ધર માં શુભ પ્રસંગો એ બનાવાય છે. Nita Dave -
-
-
લાપસી
#RB13#week13 ગુજરાત ની ફેવરિટ સ્વીટ માની એક લાપસી છે.જે ગુજરાતી ઓ નાં ધર માં શુભ પ્રસંગો એ બનાવાય છે. Varsha Dave -
-
-
લાપસી (કંસાર)
#ટ્રેડીશનલ#goldenapron3#Week8#Wheatઆપણે ઘરે શુભ પ્રસંગ હોય ત્યારે શુકનની લાપસી, કંસાર બનાવવા માં આવે છે. Pragna Mistry -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12987459
ટિપ્પણીઓ