સોજીના મીઠા પુડા (Sooji Mitha Puda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોળ ની અંદર પાણી નાખી તેને ઓગાળી લેવાનો અને તેને ગાળી લેવાનું.
- 2
બીજા એક બાઉલમાં સોજી અને ચોખાનો લોટ ભેગો કરી તેની અંદર ધીરે ધીરે ગોળ વાળુ પાણી મિક્સ કરતા જવાનું.
- 3
તેને થોડીવાર માટે રહેવા દેવાનો ત્યારબાદ તેમાં ઈલાયચી પાઉડર નાખી થોડી બદામની કતરણ અને ઘી નાખી નોનસ્ટિક લોઢી માં નાના નાના પુડા ઉતારી લેવાના. બદામની કતરણ અને ગુલાબની પાંદડી થી ગાર્નીશ કરી સર્વ કરવાના.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#mithapudla#sweetpancakes#cookpadgujarati Mamta Pandya -
-
મીઠા પુડલા (Mitha Pudla Recipe In Gujarati)
#FFC8#Week8#cookpadindia#cookpadgujarati#sweetમીઠા પુડલા ઘણીવખત બનાવું છું પણ આ વખતે પુડલા ઉતારવા પહેલા મિશ્રણ માં ખાંડ ઉમેરવા નો આઈડિયા @Tastelover_Asmita જી ની ટિપ્સ માંથી લીધો .thank you asmita ben ,mast જાળીદાર બન્યા મીઠા પુડલા 👌😊 Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
પાંદડીયા સાટા (Pandadiya Sata Recipe In Gujarati)
#KRCઆ પાંદડીયા સાટા ફક્ત કચ્છમાં આવેલ ભુજમાં મીઠાઈની શોપમાં જ વધારે જોવા મળે છે બંને સાટાની રીત એક જ છે પરંતુ થોડાક ફેરફાર થી બને છે. ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Manisha Hathi -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8 મીઠા પુડલા ભોજન માં અનેરી મિઠાસ આપે છે સાથે બેસન ના પુડલા તો હોય જ .ઝડપથી બની જતા પુડલા નાના મોટા સૌને ભાવતાં હોય છે 😋 Bhavnaben Adhiya -
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
ઠંડાઈ એ એક પ્રકાર નું ટ્રેડિશનલ પીણું છે જે શરીરને ખૂબ જ ઠંડક આપે છે જેથી કરીને એનું નામ ઠંડાઈ પડ્યું છે. ઠંડાઈ અલગ-અલગ પ્રકારના સુકામેવા, સુકા મસાલા, કેસર અને સુકી ગુલાબની પાંદડીઓ ને ભેગું કરીને બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ બધી વસ્તુઓ ને પલાળીને પછી એની પેસ્ટ બનાવીને વાપરવામાં આવે છે, પરંતુ આ બધી વસ્તુઓ ને ધીમા તાપે શેકી ને પછી વાટીને એનો પાઉડર બનાવીને પણ સ્ટોર કરી શકાય છે, જે આસાનીથી વાપરી શકાય છે.આ પીણું સામાન્ય રીતે હોળી અથવા મહાશિવરાત્રી વખતે પીવામાં આવે છે. ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપતું આ પીણું ઉત્તર ભારતીય રાજ્યોમાં વધારે લોકપ્રિય છે.#FFC7#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
Cookpad GujaratiWeek8#FFC8 : મીઠા પુડલાઈન્ડિયા માં અમારે ત્યાં ગામડામાં વરસાદ થાય પછી ખેતરમાં વાવણી કરવા જાય ત્યારે ગળ્યા પુડલા બનાવે.તો આજે મેં પણ બનાવ્યા મીઠા પુડલા. Sonal Modha -
ગળયા પુડા (Sweet Puda Recipe In Gujarati)
#SSR અમારે ત્યાં બધા ને ભાવતાં ને પ્રિય ઢોકળી ના શાક ને રાઈતાં મરચાં સાથે સરસ લાગે. HEMA OZA -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#XS#MBR9#30mins#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
મીઠા પૂડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8@FalguniShah_40 inspired me for thisbrecipe મારા ઘરે મીઠા પૂડલાની સાથે ચણાનાં લોટનાં પૂડલા પણ બને. સાથે ખાટું-તીખુ અથાણું સર્વ કરીએ. બંને પૂડલા બધાને ખૂબ જ ભાવે. Dr. Pushpa Dixit -
-
-
-
ગોળ કોપરેલની ગળી સુખડી (મીઠાઇ) (Coconut Sukhdi Recipe In Gujarati)
#Trend સ્વાસ્થયવધઁક,આરોગ્યવધૅક,પૌષ્ટિક મીઠાઇ Meera Sanchaniya -
મીઠા પુડલા (Mitha pudla recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati#cookpadindia#cookpad અમારે ત્યાં ગુજરાતમાં ગળ્યા (મીઠા) અને ખારા પુડલા સાથે ખાવાની પ્રણાલી છે. ખારા એટલે કે તીખા પુડલા બને ત્યારે તેની સાથે ગળ્યા એટલે કે મીઠા પુડલા બનાવવાના જ હોય છે. મીઠા પુડલા ઘઉં ના લોટ અને ગોળના પાણી માંથી બનાવવામાં આવે છે. આ પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને તેમાં ફ્લેવર માટે એલચી પાવડર અને વરિયાળી પાવડર ઉમેરવામાં આવે છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16088526
ટિપ્પણીઓ (6)