માતાજીનો પ્રસાદ લાપસી (Mataji Prasad Lapsi Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
#માતાજીનો પ્રસાદ (લાપસી)
#cookpadindia
#cookpadgujarati નવરાત્રિની શુભેચ્છા
માતાજીનો પ્રસાદ લાપસી (Mataji Prasad Lapsi Recipe In Gujarati)
#માતાજીનો પ્રસાદ (લાપસી)
#cookpadindia
#cookpadgujarati નવરાત્રિની શુભેચ્છા
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળીયા વાળી તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં ઘી,તેલ ઉમેરો અને ગોળ ઉમેરીને ઢાંકી દો.
- 2
ઘઉંનો લોટ તેમાં મોણ આપીને એ લોટ
ઉકળતા પાણીમાં ઓરી દો.ને વચ્ચે વેલણથી એક ખાડો કરો અને ઢાંકીને મૂકો. નીચે લોઢી મૂકીને ઉપર તપેલી રાખો. - 3
1/2 કલાક પછી તેમાં ઝીણા લોટમાં ધીનુ મોણ આપીને ઉમેરો ને દસ મીનીટ ચડવા દો પછી મીનીટ ચડવા દો પછી વેલણથી બરાબર હલાવી લો પછી ફરી પાંચ મિનિટ થવા દો. પછી એક વાસણમાં કાઢી લો પછી ઘી થી ચોળી
નાખો. - 4
પછી તેમાં દળેલી ખાંડ ભભરાવીને સવ કરો. તો તૈયાર છે આપણી લાપસી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લાપસી માઇક્રોવેવ મા (Lapsi In Microwave Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiકંસાર માઇક્રોવેવ મા આપણા તહેવારો મા લાપસી - કંસાર એ શૂકન ગણાય છે .... પરંતુ મારી લાપસી ક્યારેય પણ મસ્ત છૂટ્ટી થઈ નથી... & માઇક્રોવેવ ની લાપસી એકદમ છૂટ્ટી..... સ્વાદિષ્ટ & પાછી એકદમ સરળ....& ઝડપથી બની જાય છે Ketki Dave -
-
લાપસી (lapsi recipe in Gujarati)
#MAલાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે. Namrata sumit -
-
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દિવાસા માં આપણે પરંપરાગત રીતે લાપસી બનાવીએ છીએ. તો આજે મેં પણ બનાવી લાપસી.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
કંસાર લાપસી (Kansar Lapsi Recipe In Gujarati)
#Cookpad Gujarati.#kansar lapsiકંસારી લાપસી એ આપણી પ્રાચીન (છુટ્ટી લાપસી)જમવાની ડીશ છે .જે આપણે ઘરે આવતા દરેક સારા પ્રસંગો માં ,પહેલા આપણે કંસાર બનાવી, મીઠું મીઠું મોઢું કરીએ છીએ.આ વાનગી બહુ જ ઓછી વસ્તુમાંથી, અને ઘરની વસ્તુઓ માંથી જ બને છે. પરંતુ તેનું બહુ જ ધ્યાનથી બનાવવી પડે છે. તોજ તે છુટ્ટી બને છે .નહિતર તે લચકો પડી જાય છે. Jyoti Shah -
-
લાપસી ઇન માઇક્રોવેવ (Lapsi In Microwave Recipe In Gujarati)
#DFT#Cookpadgujarati#cookpadindiaલાપસી આજે ધનતેરસ..... પ્રભુજીને કંસાર નો પ્રસાદ ધરાવવો જોઈએ... મેં આજે શિલ્પાબેન કિકાણી ની રેસીપી મુજબ પહેલી વાર માઇક્રોવેવમાં લાપસી બનાવી છે..... Suuuuuuperb બની છે... Thanks Shilpaben for Sharing yummy recipe Ketki Dave -
કંસાર (Kansar Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiકંસારઆજે ધનતેરસ ...... પ્રભુજીને કંસાર ધરાવવાનો હોય છે.... Ketki Dave -
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
-
તળેલી લાપસી (Fried Lapsi Recipe In Gujarati)
મેં ગઈકાલે લંચ માં લાપસી બનાવી હતી. તો એક બાઉલ જેટલી બાકી રહી હતી. તો આજે મેં તેમાંથી તળેલી લાપસી બનાવી. જે ગરમ ગરમ એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
લાપસી (Lapsi Recipe In Gujarati)
આપણે ગુજરાતી ઘર માં કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે લાપસી સૌ પ્રથમ બને જ. લાપસી આપણાં ગુજરાતી ની ઓળખ છે. દિવાળી માં પણ ધનતેરસ નાં દિવસે પ્રસાદ માં લાપસી જ બને.#GA4#Week4 Ami Master -
તેલ ની સુખડી
કારતક માસના શનિવારે હનુમાનજી દાદાનો પ્રસાદ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiએ હાલો તો હવે લાપસી નું આંધણ મૂકો... ગુજરાતી ઓ ના ઘર માં આ વાક્ય સાંભળવા મળે છે.... દિવાસો હોય કે દિવાળી, દીકરા દીકરી નો લગ્ન પ્રસંગ હોય કે જન્મ પ્રસંગ, ગુજરાતી ખેડૂત સારો વરસાદ થયા પછી ખેતર માં વાવણી કરવા જતાં હોય, ત્યારે પણ લાપસી ના આંધણ મુકાય છે. બધાજ પ્રસંગ માં હમેશા જેમનું સ્થાન રહ્યું છે એવી લાપસી આજે મે પણ મમ્મી ની દેખરેખ નીચે પહેલી વાર બનાવી છે તો ફ્રેન્ડ્સ કોની કોની ફેવરિટ છે આ લાપસીસાથે રસવાળા મગ ખુબજ સરસ લાગે છે😋 Charmi Tank -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4 #Week15Jaggery special(ગોળ)ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં ગોળવાળી છૂટી લાપસી બનાવવાની રીત જોઈએ. Chhatbarshweta -
-
-
-
-
લાપસી(lapsi in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટલાપસી એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. કોઈપણ સારા પ્રસંગમાં આપણે સૌથી પહેલા લાપસી કરીએ છીએ. આજે મેં પણ લાપસી બનાવી છે .તે એકદમ છૂટી અને કણીદાર બની છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરીને આવેલી વહુ ના હાથે સૌથી પહેલા રસોઈમાં લાપસી કરાવે છે તો આજે આપણે એકદમ ઈઝી રીતથી લાપસી ની રેસિપી શેર કરું છું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Falguni Nagadiya -
લાપસી (lapsi recipe in Gujarati)
#GA4#week15#Jaggery ભારતીય પરંપરાગત વાનગી શુભ પ્રસંગે ખાસ બનાવવામાં આવે છે. વાર-તહેવારે પણ ઘણાને ઘરે બનાવવામાં આવે છે. Nila Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16530239
ટિપ્પણીઓ