ફુદીનાવાળી ચા=(phudino tea in Gujarati)

Gatha suman Prabhudas @cook_20295042
#Goldenapron3# week 23#phudina
ફુદીનાવાળી ચા=(phudino tea in Gujarati)
#Goldenapron3# week 23#phudina
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં દૂધ ચા ની ભૂકી ફુદીનાના પાન ચાનો મસાલો બધું નાખી ઉકળવા દો
- 2
ઊકળે એટલે ગાળી અને ગરમ ગરમ સર્વ કરો ઠંડીમાં અને ચોમાસામાં ફુદીનાવાળી ચા હેલ્થમાટે પણ સારી છે અને ટેસ્ટમાં પણ સારી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
-
-
-
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
-
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
#CWM2#Week 2#hathimasala#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
-
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#international_tea_day Keshma Raichura -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12993728
ટિપ્પણીઓ