ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપદૂધ
  2. 1/2 કપપાણી
  3. 4 ચમચીખાંડ
  4. 1 ચમચીચા ભૂકી
  5. 1/2 ચમચીચા નો મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પાણી માં મસાલો, ખાંડ, ભૂકી નાખી ઉકાળો

  2. 2

    પાણી ઉકલી જાય એટલે દૂધ ઉમેરો.

  3. 3

    ઉકલી જાય એટલે ગાળી લો. ગરમાગરમ મસાલા ચા તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

latta shah
latta shah @latta08
પર

Similar Recipes