ફુદીના ચા(phudino tea in Gujarati)

Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
શેર કરો

ઘટકો

  1. ૧ કપદૂધ
  2. ૧ કપપાણી
  3. ૨ ચમચીચા
  4. ૨ ચમચીખાંડ
  5. થી ૧૦ નંગ ફુદીના પાન
  6. નાનો ટુકડો આદુ
  7. ૨ નંગઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક તપેલીમાં પાણી લઈ તેમાં આદુ છીની ને નાખો પછી તેમાં ચા ખાંડ ને ફુદીના ના પાન નાખી ચા ને બરાબર ઉકાળો

  2. 2

    પછી ચા ઉકળે એટલે તેમાં દૂધ નાખો પછી બરાબર થોડીવાર ચા ઉકાળો હવે તૈયાર છે ચા હવે ગેસ બંધ કરી દો

  3. 3

    ચા ને ગરણી થી ગાળી લો ચા ને બિસ્કટ સાથે સર્વ કરો તૈયાર છે ગરમ ફુદીના આદુ વાળી ચા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetu Khandwala
Sheetu Khandwala @sheetu_13
પર

Similar Recipes