કસુરી મેથીના પુડલા(Kasuri methina pudla recipe in gujarati)

Dirgha Jitendra
Dirgha Jitendra @cook_20862640
જૂનાગઢ

કસુરી મેથીના પુડલા(Kasuri methina pudla recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ લોકો
  1. ૩-૪ ચમચી કસૂરી મેથી
  2. વાટકો ચણાનો લોટ
  3. વાટકા પાણી
  4. ૨ ચમચીમીઠું
  5. ૨ ચમચીહળદર
  6. ૨ ચમચીમરચું પાઉડર
  7. ૨ નંગલીલા મરચા
  8. ૧ ચમચીખમણેલું આદુ
  9. ૧ વાટકીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ૧ વાસણમાં ચણાનો લોટ, કસૂરી મેથી, મીઠું આદુ-મરચા, હળદર, મરચું પાઉડર અને ગરમ તેલ નાખી મિશ્રણ તૈયાર કરો.

  2. 2

    ત્યારબાદ એક નોનસ્ટિક તવા પર થોડું તેલ લગાવી મિશ્રણ ગોળાકારે પાથરો અને બંને બાજુ શેકી લો

  3. 3

    તો તૈયાર છે કસુરી મેથીના પુડલા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dirgha Jitendra
Dirgha Jitendra @cook_20862640
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes