દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)

Dipti Devani
Dipti Devani @cook_21361593
Rajkot

વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi

દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)

વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. હલવો બનાવવા માટે
  2. 500 ગ્રામછીણેલી દૂધી
  3. અડધો વાટકો ખાંડ
  4. ૧ કપદૂધ
  5. 2 ચમચીઘી
  6. 2 ચમચીમિલ્ક પાઉડર
  7. ઇલાયચી
  8. બદામ
  9. કિસમિસ
  10. ગાર્નીશિંગ માટે
  11. ટુટી ફ્રુટી
  12. ચેરી
  13. કિસમિસ
  14. બદામ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમા ઘી મૂકીને દૂધીનું ખમણ અને એક કપ દૂધ મિક્સ કરી ૩ સીટી વગાડો

  2. 2

    કૂકર ઠંડું થયા બાદ એક કડાઈમાં આ મિશ્રણ લઇ તેમાં ખાંડ અને મિલ્ક પાઉડર નાખી ઉકળવા દો

  3. 3

    ખાંડનું પાણી બળી ગયા બાદ તેમાં ઇલાયચી કિસમિસ બદામ અને અન્ય ડ્રાયફ્રૂટ્સ નાખવા હોય તો એ નાખી ચપટી ગ્રીન ફુડ કલર નાખી હલાવી બાઉલમાં ગરમાગરમ ટુટી ફ્રુટી બદામ અને ચેરી થી ગાર્નીશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Devani
Dipti Devani @cook_21361593
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes