દુધી નો હલવો

દુધી નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ એક જાડી તળિયા વાળી કઢાઈ મા દુધી ની છીણ,દુધ મિકસ કરી ને ગૈસ પર ગરમ કરવા મુકવુ
- 2
દુધ,દુધી ને સતત ચલાવતા રેહવાનુ જેથી તળિયે ચોટે નહી. દુધ શેષાઇ જાય અને દુધી કુક થઈ જાય મિલ્ક પાઉડર,કોકોનટ પાઉડર, ખાંડ,મલાઈ ઉમેરી દેવી ખાંડ(મોરસ)પાણી છોડશે.
- 3
બધુ શોષાઈ ને મિકસ થાય પછી ઘી ઉમેરવુ અને તવેથા થી ચલાવતા રેહવુ.10મીનીટ સુધી સ્લો ફલેમ પર શેકતા રેહવુ. વધુ લચકા પડતુ થાય દુધ પાણી શોષાઈ જાય, દુધી કુક થઈ જાય સુકા મેવા નાખી દો અને નીચે ઉતારી ને પ્લેટ મા અનમોલ્ડ કરી ને કાજુ બદામ,દ્રાક્ષ,પિસ્તા,મખાના થી ગારની શ કરો
- 4
તો તૈયાર છે વ્રત મા ખવાય અને સાતમ આઠમ મા બનાવી ને ત્યૌહાર ને ખુશનુમા બનાવાયે.
- 5
નોધ..ખાંડ અને સુકા મેવા(ડ્રાયફુટ) ની માત્રા આવશ્કતાનુસાર ઓછી વધતી કરી શકાય છે. કાચી દુધી ની છીણ,દુધ સાથે કુક કરી છે બાઈલ્ડ નથી કરી જેથી હલવો બનતા વાર લાગે છે..પરન્તુ મિલ્ક પાઉડર,મલાઈ,થી ક્રીમી મિલ્કી ટેકચર વાળા હલવો બને છે.. દુધી ના હલવો બનતા સ્લો ગૈસ ફલેમ પર 60,65મીનીટ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રીમી મિલ્કી દુધી નો હલવો (Creamy Milky Dudhi Halwa Recipe In Gujarati)
#MBR7#Week 7#WLD#cookpad Gujaratiદુધી ના શાક ,રાયતુ, મુઠિયા ,હાડંવો વિવિધ વાનગી બને છે , ઠંડી તાસીર ધરાવતુ અને પચવા મા હલ્કી દુધી મિલ્કી અને ક્રીમી ટેકસચર સાથે નવા રુપ મા.. દુધી ના હલવો (લૌકી કા હલવા) Saroj Shah -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4#green#week4 દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Varsha Dave -
રાજગીરા ના શીરો
#સુપરશેફ2#વીક2 ફલોર/લોટ#માઇઇબુક રેસીપી#રાજગીરા વ્રત ,ઉપવાસ મા લેવાતા સારા ધાન છે જે રાઈ ના દાણા જેવુ પીળા રંગ ના હોય છે. ગરમ કઢાઈ મા દાણા ફોડી ને ધાણી બનાવા મા આવે છે રાજગીરા ની ધાણી થી આપણે લાડુ,ચિકકી બનાવીયે છે રાજગીરા ના દાણા દળી ને લોટ બને છે જે રોટલી,ભાખરી ,પૂરી થેપલા ,ફરાર તરીકે વ્રત મા ખઈયે છે, મે રાજગીરા ના લોટ થી શીરો ( હલવા)બનાવયા છે . જે ફરાળી વાનગી તરીકે ઉપવાસ મા બનાવીયે છે. ઝડપ થી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે . આ વાનગી મા ખાન્ડ ઓછી લીધી છે મિઠાસ માટે વધારે સુકી દ્રાક્ષ ના ઉપયોગ કરયા છે.. Saroj Shah -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
#મીઠાઈ દુધી નો હલવો
#india ચાલો ફ્રેંડસ આજે આપણે તાજી દૂધી નો હલવો બનાવશુ અને આતો બધા ને ભાવતી મીઠાઈ છે અને હેલ્દી પણ છે ઘણા દૂધી નુ શાક નથી ખાતા પણ હલવો એવી વસ્તુછે બધા ને ભાવે. Namrat kamdar -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આખા વર્ષ દરમિયાન હું સૌથી વધુ રાહ ગણેશોત્સવ ની જોઉં છું. ગણેશજીની સ્થાપના કરી હોય એટલે થાળ ધરવામાં દરરોજ અલગ-અલગ મિષ્ટાન્ન તો બનાવતા જ હોઈએ. તેમાં મેં આજે ગાજર નો હલવો બનાવ્યો છે. તેમાં ખાંડ ના બદલે મિલ્કમેઈડ નો ઉપયોગ કર્યો છે.#GCR Rinkal Tanna -
બીટ રુટ હલવો (Beet root halwo Recipe In Gujarati)
# બુધવાર હલવા એક ડીલિશીયસ , પોષ્ટિક ,સ્વાદિષ્ટ રેસીપી છે. વિવિધ જાત ના હલવા મા બીટરુટ ના હલવા બહુ ટેસ્ટી, પ્રોટીન વિટામીન,ફાઈબર થી ભરપુર મિલ્કી ક્રીમી ટેકસચર વાલા કેલશીયમ,આર્યન અને ફાઈબર યુક્ત હીમોગલોબીન ની વૃધ્ધિ કરે છે.. Saroj Shah -
-
-
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
ગાજર નો હલવો (Gajar Halwa in Cooker recipe in gujarati)
શિયાળા માં ફ્રેશ ગાજર મળે. ગાજર નો હલવો બનાવાની પણ મજા આવે. Richa Shahpatel -
મખાના ચેવડો
#ફરારી# વ્રત સ્પેશીયલ. વ્રત ,ઉપવાસ મા ખવાય એવા સ્વાદિષ્ટ, ક્રન્ચી, કિસ્પી ફરારી ફરસાણ. Saroj Shah -
-
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સ્નેહા બેન ની રેસીપી જોઈ ને મે પણ બનાયા સોજી ના શીરા ખુબ ટેસ્ટી બનયા છે કેમ કે મે બનાવી ને ભગવાન ને ભોગ ધરાયા છે Saroj Shah -
ગાજરનો હલવો (Gajar Halwa recipe in Gujarati)
ગાજરનો હલવો એ દરેકની પ્રિય મીઠાઈ છે. સામાન્ય રીતે આપણે ગાજરનો હલવો શિયાળામાં લાલ ગાજર આવે છે એમાંથી બનાવતા હોઈએ છીએ પણ મેં અહીંયા જે આખું વર્ષ મળે છે એ કેસરી કલરના ગાજરનો ઉપયોગ કરીને ગાજર નો હલવો બનાવ્યો છે અને એ ખુબ જ સરસ બને છે. તો હવે આપણે ગાજરનો હલવો ખાવા માટે આખું વર્ષ રાહ જોવાની જરૂર નથી. આ રેસિપીમાં માવાની પણ જરૂર નથી. આ એક ખૂબ જ સરળ અને જલ્દી થી બનતી રેસીપી છે.#સાતમ#પોસ્ટ1 spicequeen -
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
-
-
ગુન્દર પાક(Gundar paak recipe in Gujarati)
#trend#શિયાળા મા બનતી પોષ્ટિક વસાણુ છે. આ લાડુ ખાવા થી સર્દી,જુકામ ને રક્ષણ આપે છે સાથે શાક્તિ દાયક પણ છે. આમ તો આખુ વર્ષ ગમે ત્યારે બનાવી શકાય ,બાલક ના જન્મ પછી માતા ને આપાય છે. શારીરિક શકિત અને ઉર્જા મા અભિવૃદ્ધિ થાય છે Saroj Shah -
દૂધીનો હલવો (Lauki halva recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ27 #ઉપવાસ● હરિયાળી અમાસ તેમજ દિવાસાના વ્રત નિમીતે ફરાળમાં દુધીનો હલવો બનાવ્યો. Kashmira Bhuva -
દુધી નો હલવો(Dudhi Halwa Recipe in Gujarati)
દુધી નો હલવો અમારા ધર મા બધાં નો ફેવરિટ છે.ગરમીમાં આ બેસ્ટ સ્વીટ ડીશ છે અને હેલ્ધી#week6#halwa Bindi Shah -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
દુધી નો હલવો
#ગુજરાતીઆ એક સ્વીટ ડીશ છે જે ગુજરાતી ઓના ઘર માં બનતી જ હોય છે બાળકો દુધી નું શાક ન ખાય ત્યારે પણ આ રીતે બનાવી ખવડાવી શકાય છે. મીઠો કે મોળો માવો અને કન્ડેસ્ડ મીલ્ક નાખીને પણ બનાવી શકાય છે. પણ મે દુધ મા જ બનાવ્યો છે તો પણ સરસ કણીદાર બન્યો છે...આ રીતે જરુર બનાવજો. Hiral Pandya Shukla -
ફ્રેશ ખજૂર નો હલવો
#GH#હેલ્થી#Indiaફ્રેશ ખજૂર ખુબજ પૌષ્ટિક છે,તેમાં પ્રોટીન ,આયરન,પોટેશિયમ,ફોસ્ફરસ,મેગ્નેશિયમ,કાર્બોહાઈડ્રેટ, વગેરે વિટામિન્સ થી ભરપૂર છે.તે લોહીની ઉણપ ને દૂર કરે છે,અત્યારે આ ખજૂર ની સીઝન પણ છે અને બજાર માં બધીજ જગ્યા એ જોવા મળે છે.તો આજે મેં આ હેલ્થી ખજૂર નો હલવો બનાવ્યો. છે. Dharmista Anand
More Recipes
ટિપ્પણીઓ