રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી ની છાલ ઉતારી ખમણી લેવી હવે પેન માં ઘી મુકી દુધી નાં ખમણ ને પાંચ મિનીટ શેકી પછી તેમાં દૂધ નાખી તેને બાફી લેવું ખમણ થઈ જાય પછી તેમાં ખાંડ નાખી ખાંડ નું પાણી બળે એટલે ચપટી ગ્રીન ફૂડ કલર અને મિલ્ક પાઉડર નાખી હલવા ને થોડી વાર થવા દેવો પછી તેમાં ઇલાયચી પાઉડર રોસ્ટ કરેલા કાજુ બદામ અને કિસમિસ નાખી સર્વ કરવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4#green#week4 દુધી માં પુષ્કળ પ્રમાણ માં પોષ્ટિક તત્વો રહેલા છે.તંદુરસ્તી માટે દૂધી ઉત્તમ છે.તેમાંથી અનેક વાનગી ઓ બને છે.મે અહીંયા ટેસ્ટી દૂધી નો હલવો બનાવ્યો છે. Varsha Dave -
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#MDC આજે આ હલવો મેં મારી મમ્મી ની સ્ટાઈલબનાવ્યો છે .દુધીનો હલવો બનાવતા મારા મમ્મીએ શીખવાડ્યું છે .જેમાં ઘી ની જરૂર પડતી નથી ઘી નાખ્યા વગર પણ ખુબ જ સરસ અને ટેસ્ટી બને છે. Nasim Panjwani -
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff3સાતમ-આઠમ મા ફરાળ મા અને ઠંડો ટેસ્ટી લાગે એટલે ફેસ્ટીવલ મા અવારનવાર બનાવુ છુ. Avani Suba -
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#Disha મનભાવન દુધીનો હલવો મીઠો મધુરો મનભાવન Ramaben Joshi -
-
-
-
-
-
-
દુધી નો હલવો=(dudhi no halvo in Gujarati)
વ્રતમાં ખાઈ શકાય અને શરીરને ઠંડક આપે એવો સ્વીટ દુધી નો હલવો #halvo #vrat #week૨૩ #goldenapron3 #June #dudhi Dipti Devani -
દુધી અને ગુલાબ નો હલવો(dudhi and gulab halvo recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 2...................... Mayuri Doshi -
દુધી અને ગુલાબ નો હલવો(dudhi and gulab halvo recipe in Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 2...................... Mayuri Doshi -
-
બીટરૂટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#RC3 #redrecipe મેં આજે બીટ અને દૂધીનો હલવો બનાવ્યો છે અને તેને પ્લેટીંગ કરતી વખતે એક કેકની જેમ સજાવવ્યો છે. Nasim Panjwani -
-
-
-
-
-
-
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326176
ટિપ્પણીઓ (2)