મેંગો શ્રીખંડ(mango shrikhand in gujarati)

#વિકમિલ ૨#સ્વીટ# શ્રીખંડ ગુજરાતી પ્રખ્યાત સ્વીટ ડીસ છે. જે પૂરી સાથે સર્વ થાય છે અને ઉનાળામાં શ્રીખંડ ખાવાની મજા આવે છે અને એમાં ઉનાળા નુ પ્રખ્યાત ફળ કેરીમાંથી બનાવેલો શ્રીખંડ હોય તો સૌને ભાવે છે.
મેંગો શ્રીખંડ(mango shrikhand in gujarati)
#વિકમિલ ૨#સ્વીટ# શ્રીખંડ ગુજરાતી પ્રખ્યાત સ્વીટ ડીસ છે. જે પૂરી સાથે સર્વ થાય છે અને ઉનાળામાં શ્રીખંડ ખાવાની મજા આવે છે અને એમાં ઉનાળા નુ પ્રખ્યાત ફળ કેરીમાંથી બનાવેલો શ્રીખંડ હોય તો સૌને ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ લો તેની ઉપર ચારણી રાખો. પછી તેની ઉપર રૂમાલ મૂકો. હવે તેમાં ૨ કપ દહીં લો. પછી રૂમાલને ગાંઠ બાંધી દહીં ને ફ્રીજમાં આખી રાત સેટ થવા દો.
- 2
હવે બીજા દિવસે દહીં ને ફ્રીજમાંથી બહાર કાઢીશું દહીં એકદમ ઘઢ જામી ગયું હશે હવે તેને વિશ્ક કરીને પેસ્ટ બનાવીશું.
- 3
હવે દહીં મા એક કપ કેરી નો રસ ઉમેરો, અડધો કપ ધણીની દળેલી ખાંડ અને 1/4 ચમચી ઈલાયચી પાઉડર ઉમેરો.
- 4
હવે વધુ બરાબર મિક્સ કરી લો પછી તેમાં ૨ ચમચી સમારેલા બદામ -પિસ્તા ઉમેરો અને ફ્રીજમાં ઠંડો થવા દો અને ચીલ શ્રીખંડ પૂરી સાથે સર્વ કરો.
Similar Recipes
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#Tips. મેંગો શ્રીખંડ બનાવવા માટે દહીમાંથી બધું જ પાણી નીકળી જવું જોઈએ .જો તેમાં થોડું પાણી પણ હશે તો શ્રીખંડ ઢીલો થઈ જશે .દહીંને કોટન કપડાં લઈ તેને બાંધી ઊંચે ચાર-પાંચ કલાક માટે લટકાવી દો .નીચે વાસણ મુકવું જેથી બધું પાણી તેમાં ભેગું થાય . આ પાણી થી ઢોકળા, હાંડવો ,કઢી માં ઉપયોગ કરવો તેને ફ્રેન્કી દેવું નહીં. મેંગો શ્રીખંડ ઘરે બનાવવા થી આપણને સસ્તો પડે છે.ખુબ યમ્મી થાય છે. Jayshree Doshi -
#મેંગો શ્રીખંડ (Mango shrikhand recipe in gujarati)
#goldenapron3#week 19#curd# માઇ ઇબુક# પોસ્ટ ૨૨ Kalika Raval -
-
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
શ્રીખંડ (Shreekhand Recipe in Gujarati)
#trend2શ્રીખંડ ગુજરાતી ડીશ છે, જમવામાં તથા ડેઝર્ટ તરીકે ખાઈ શકાય છે, સૌને ભાવતી ડીશ છે તો બહાર કરતા ઘર ના શ્રીખંડ નો સ્વાદ કૈક અલગ જ હોય છે Megha Thaker -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6 મઠો એક ગુજરાતી સ્વીટ છે, જે દહીં માથી બનાવવા મા આવેછે, & ઉનાળા ની સીઝન મા વધારે ખવાય છે. Parul Kesariya -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#trend#week -2આજે મેં રાજભોગ શ્રીખંડ બનાવ્યો છે કે જે આપણે ગુજરાતીઓ સ્વીટમાં ખૂબ જ પસંદ કરે છે અને શ્રીખંડ ખરેખર ખૂબ જ સહેલાઇથી અને ટેસ્ટી પણ બને છે . Ankita Solanki -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#NFR#નો FIRE RECIPE#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#Fam#Mangoમેંગો મસ્તાની એ એક એવું ડેઝટૅ ડ્રીન્ક છે જે ખાસ કરીને ઉનાળામાં બનાવવા મા આવે છે. Kruti's kitchen -
રોઝ મેંગો આલ્મંડ સંદેશ કેક (Rose mango almond sandesh cake recipe in gujarati)
સંદેશ એ એક બહુ જ ફેમસ સ્વીટ છે. બંગાળ માં ઘણા બધા જુદા જુદા પ્રકાર ના સંદેશ મળે છે. બંગાળી લોકો ઘર માં પણ અલગ અલગ ફ્લેવર ના સંદેશ બનાવે છે. મેં અહીંયા એક એવી જ સ્વીટ બનાવી છે પણ અલગ રીતે સર્વ કરી છે. આ એક બહુ જ જલ્દી બની જાય એવું ડેઝર્ટ છે. અને amezing વાત એ છે કે આ ફરાળી છે.#east #ઈસ્ટ #satam #saatam #સાતમ Nidhi Desai -
મેંગો શીરો (Mango Sheera Recipe In Gujarati)
#mangosheera#mango#sheera#cookpadindia#cookpadgujarati#sweettreatકેરીએ ફળોમાં સૌથી લોકપ્રીય ફળ છે. ઉનાળામાં ખાસ હોવાથી કેરીમાંથી અવનવી વાનગી બનાવામાં આવે છે. આજે મેં કેરીની પ્યૂરીનો ઉપયોગ કરીને શીરો બનાવ્યો છે. કેરીની પ્યૂરી ઉમેરવાથી શીરામાં કુદરતી પીળો કલર આવે છે જે દેખાવની સાથે સ્વાદમાં પણ સરસ લાગે છે. Mamta Pandya -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry Fruit Shrikhand Recipe In Gujarati)
આજે દેવશયની અગિયારસ અને આવતી કાલથી શરૂ થતા વ્રત નિમિત્તે દહીં નો ઉપયોગ કરીને ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યો છે. જે મીઠાઈ તરીકે તેમજ ઉપવાસમાં ખાવા માટે ઓછા સમયમાં થોડી જ સામગ્રી વડે બનાવી શકાય છે. Urmi Desai -
મેંગો ખીર (Mango kheer recipe in gujarati)
#કૈરીકેરી આપણને સૌને ભાવતું ફળ છે. ખીર આપણે સૌ બનાવતા જોઈએ છે પણ મેંગો ખીર ખાવાની કંઈક મજા જ અલગ આવે છે ચાલો મિત્ર ફળોના રાજા કેરીની ખીર બનાવીએ. Krishna Rajani -
-
કેસર- પીસ્તા- ઈલાયચી શ્રીખંડ (Kesar-Pista-Elaichi Shrikhand Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ ખાવાનું મન બહુજ થાય.અને ગળ્યું તો બધાને ભાવતી વસ્તુ છે. આઈસ્ક્રીમ અને શ્રીખંડ બંને વસ્તુ બાળકો અને મોટા બધા ને પ્રિય છે અને એમાં પણ ઘરે જ બનાવો તો એ સારું પાડે છે. Ushma Malkan -
-
-
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#વિક મિલ ૨#સ્વીટ#માઇઇબુક# પોસ્ટ ૪ શ્રીખંડ દરેક નાના મોટા પ્રસંગમાં તેમજ દરેક તહેવાર માં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. શ્રીખંડ દરેક ઋતુમાં ભાવે તેવી વાનગી છે. આ રીતથી તમે ખૂબ ઓછી સામગ્રીમાં બહાર જેવો ખુબ જ સ્વાદિષ્ટ રાજભોગ શ્રીખંડ આસાનીથી ઘરે બનાવી શકશો. Divya Dobariya -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
બદામ શ્રીખંડ (Badam Shrikhand recipe in Gujarati)
#સમર#પોસ્ટ8શ્રીખંડ થી આપણે સૌ સારી રીતે માહિતગાર છીએ જ એટલે એના વિશે કાઈ કહેવાની જરૂર નથી લાગતી. ગરમી માં ઠંડો ઠંડો શ્રીખંડ ભોજન માં અનેરો સ્વાદ લાવે છે. આજકાલ બધી વાનગી ની જેમ શ્રીખંડ માં પણ નવીનતમ સ્વાદ આવે છે. જો કે મને શ્રીખંડ માં આપણી પરંપરાગત શ્રેણી ના સ્વાદ વધારે પસંદ છે. Deepa Rupani -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
-
મેંગો શ્રીખંડ (Mango shrikhand Recipe in gujarati)
#cookpadindia#cookpad_gujarati#RB7#KRPost3 Parul Patel -
મેંગો શ્રીખંડ Mango Shrikhand Recipe in Gujarati
#માઇઇબુક#પોસ્ક૧૪#સ્વીટરેસિપીકોન્ટેસ્ટ#વિકમીલ૨ Unnati Dave Gorwadia -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe in Gujarati)
ડ્રાય ફ્રુટ શ્રીખંડઆ વાનગી ઉપવાસમાં કે તહેવાર નિમિત્તે ઘરે જ સરળતાથી બની જાય છે.આ વાનગી આવનાર બળેવ/રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવી શકાય એટલે આ સરળ રેસિપી લઈને આવી છું તો જરૂરથી એક વખત બનાવો. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (2)