રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી નેં તેણે એક વાસણ મા લય બધો સમાન ભેગો કરીશુ
- 2
પછી બટાકા મા આદું લસણ અને મરચા ne પેસ્ટ ભેગી કરી અને બટાકા ના મસાલા ને તળી દઇશુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ વડાપાંવ😄😄
# Childhoodહું નાની હતી ત્યાર થી મને મમ્મી ના હાથ ના ચીઝ વડા પાઉં બહુ જ ભાવે છે. ઘર માં જોં મારી ભાવતી વસ્તુ ના બની હોય તો મમ્મી મને વડા પાઉં બનાવી આપતી હતી. તો ચાલો એ રેસીપી હું શેર કરું છું. Arpita Shah -
વડાપાંવ (Vadapav Recipe In Gujarati)
#WDCઆને નાસ્તા તરીકે કે જમવા માં પણ ચાલે એવી વાનગી છે જે મહારાષ્ટ્ર માં પ્રખ્યાત છે જોડે મરચાં ના ભજીયા આપે છે અને લસણ ની અને કોપરા ની કોરી ચટણી ને લીધે સરસ લાગે છે Bina Talati -
-
-
-
-
-
-
-
-
-
પાવ ભાજી (Pav bhaji recipe in gujarati)
પાવ ભાજી એ નાનાં મોટાં સૌને ભાવતી પ્રિય વાનગી છે.. 😊 Hetal Gandhi -
-
-
-
-
-
વડાપાંવ(vadapav recipe in Gujarati)
#સ્નેક્સ . વડાપાંવ બોમ્બે નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે બોમ્બે જાઇયે અને વડાપાંવ ના ખાઈ યે એવું તો ના જ બને મેતો સિદ્ધિ વિનાયક મંદિર પાસે ખાધા હતા ખુબ જ સ્વાદિષ્ટ હતા. Krishna Hiral Bodar -
-
વડાપાંવ (Vadapaav Recipe In Gujarati)
#WDઆ રેસિપી હું પૂનમ જોશી મેમ ને અર્પણ કરૂ છું. આવડાપાઉં મે તેમની રેસીપી જોઈને બનાવ્યાં છે ખુબજ ટેસ્ટી બન્યા છે.આ મુંબઈની પ્રખ્યાત આઇટમ છે પણ હવે ખંભાળિયામાં પણ મળવા લાગી છે એક વખત બજારમાં ખાધી હતી પછી થયું કે ઘરે પણ બનાવી છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો ખુબ સરસ લાગશે Davda Bhavana -
-
-
-
-
ઉલ્ટા વડાપાંવ (Ulta Vadapav Recipe In Gujarati)
#SF#cookpad#cookpadgujrati#cookpadindiaવડાપાંવ મુંબઈ નુ ફેમસ સ્ટ્રીટ ફુડ છે. બેસન મા મસાલા કરી બેટર બનાવી તેમા બટાકા ના વડા ને બોળી તો તળવામા આવે છે અને તે વડા ને પાઉં મા મુકી સર્વ કરવામા આવે છે.મે તેમા ફેરફાર કરી થોડુ ઉલટુ કરી વડાપાંવ બનાવ્યા છે જે ખરેખર ખુબ ટેસ્ટી બન્યા છે. Bhavini Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13001024
ટિપ્પણીઓ