ઉલ્ટા વડાપાંવ (Ulta Vadapav Recipe In Gujarati)

#SF
#cookpad
#cookpadgujrati
#cookpadindia
વડાપાંવ મુંબઈ નુ ફેમસ સ્ટ્રીટ ફુડ છે. બેસન મા મસાલા કરી બેટર બનાવી તેમા બટાકા ના વડા ને બોળી તો તળવામા આવે છે અને તે વડા ને પાઉં મા મુકી સર્વ કરવામા આવે છે.
મે તેમા ફેરફાર કરી થોડુ ઉલટુ કરી વડાપાંવ બનાવ્યા છે જે ખરેખર ખુબ ટેસ્ટી બન્યા છે.
ઉલ્ટા વડાપાંવ (Ulta Vadapav Recipe In Gujarati)
#SF
#cookpad
#cookpadgujrati
#cookpadindia
વડાપાંવ મુંબઈ નુ ફેમસ સ્ટ્રીટ ફુડ છે. બેસન મા મસાલા કરી બેટર બનાવી તેમા બટાકા ના વડા ને બોળી તો તળવામા આવે છે અને તે વડા ને પાઉં મા મુકી સર્વ કરવામા આવે છે.
મે તેમા ફેરફાર કરી થોડુ ઉલટુ કરી વડાપાંવ બનાવ્યા છે જે ખરેખર ખુબ ટેસ્ટી બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સુકી ચટણી બનાવવા માટે સૂકા મરચા,લસણ,ટોપરા ના ખમણ ને એક પછી એક ધીમી આંચ પર ડ્રાય રોસ્ટ કરી લો મિક્સી જાર મા આ સામગ્રી લઈ મીઠું અને લાલ મરચુ પાઉડર નાખી પીસી ને સુકી ચટણી તૈયાર કરો.
- 2
કઢાઈ મા 1ટેબલ સ્પૂન તેલ લઈ 1/2ટી સ્પૂન રાઈ અને લીમડો ઉમેરી હીંગ નાખી.આદુ-લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો મેસ કરેલ બટાકા નાખી મીઠું અને કોથમીર નાખી મિક્સ કરી લો.
- 3
પાંવ ને વચ્ચે થઈ કટ્ટ આપો.બે ભાગ કરવાના નથી પાંવ મા લીલી ચટણી અને લસણ ની ચટણી લગાવો.બટાકા નો મસાલો મુકી સુકી ચટણી ભભરાવી પાંવ ને બંધ કરી લો.
- 4
બેસન મા બધી સામગ્રી એડ કરી મિક્સ કરી જરુર મુજબ પાણી નાખી ભજીયા જેવુ બેટર બનાવો.
- 5
તૈયાર કરેલ પાંવ ને બેસન ના બેટર મા બોળી તળી લો.વચ્ચે થઈ કટ્ટ કરી લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડાપાંવ (Vadapav recipe in Gujarati)
વડાપાંવ મહારાષ્ટ્રનું સ્ટ્રીટ ફૂડ છે જે આખા ભારતમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. વડાપાંવ ની લસણ ની સૂકી ચટણી એને એક ખુબ જ સરસ સ્વાદ આપે છે. આવે એક ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાશ્તા નો પ્રકાર છે.#SF#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી પકોડા (Methi Pakoda Recipe In Gujarati)
#SF#cookpad#cookpadgujrati#cookpadindiaમેથી ના પકોડા બનાવતી વખતે બેસન ની સાથે દહીં અને હીંગ નો ઉપયોગ કરી બેટર બનાવવા આવે તો પકોડા ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે. Bhavini Kotak -
વડાપાંવ(vadapav recipe in Gujarati)
#સ્નેક્સ . વડાપાંવ બોમ્બે નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે બોમ્બે જાઇયે અને વડાપાંવ ના ખાઈ યે એવું તો ના જ બને મેતો સિદ્ધિ વિનાયક મંદિર પાસે ખાધા હતા ખુબ જ સ્વાદિષ્ટ હતા. Krishna Hiral Bodar -
ગાર્ડન સેન્ડવીચ (Garden Sandwich Recipe In Gujarati)
#CWT#MBR1 Week 1 આપણે બગીચા મા જઈએ ત્યારે ત્યા બધુ કેટલુ કલરફુલ હોય છે.અલગ અલગ પ્રકાર ના અને અલગ અલગ કલર ના ફુલ-પાન હોય છે તો મે પણ કંઈક એવુ જ કરવા નો પ્રયાસ કર્યો છે.કલરફુલ ફીલિંગ કરી સેન્ડવીચ બનાવી છે જે ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બની છે તમે બધા પણ ચોક્કસ ટ્રાય કરજો. Bhavini Kotak -
મસાલા રગડા પૂરી (Masala Ragda Poori Recipe In Gujarati)
#SF(સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
સુરતી લોચો (Surti Locho Recipe In Gujarati)
સુરતી લોચો સુરતના પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.#SF#RB1 Gauri Sathe -
વડાપાઉં (Vadapau Recipe in Gujarati)
#આલુમુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ.. વડાં પાઉં Jasmin Motta _ #BeingMotta -
વડાંપાઉ (Vada pau Recipe In Gujarati)
#વેસ્ટવડાંપાઉ નુ નામ લેતા જ મૌં મા પાણી આવી જતુ હોય છે.મુબંઈ નુ ફેમસ સ્ટી્ટ ફુડ છે. Mosmi Desai -
-
-
-
બટાટા વડાં ટોસ્ટ
#સ્ટ્રીટવડા પાઉં મુંબઈ ના લોકપ્રિય પંરપરાગત સ્ટ્રીટ ફૂડ છે.બટાટા વડાં ટોસ્ટ પણ મુંબઈ નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Jasmin Motta _ #BeingMotta -
વડાપાંવ (Vadapav Recipe In Gujarati)
#WDCઆને નાસ્તા તરીકે કે જમવા માં પણ ચાલે એવી વાનગી છે જે મહારાષ્ટ્ર માં પ્રખ્યાત છે જોડે મરચાં ના ભજીયા આપે છે અને લસણ ની અને કોપરા ની કોરી ચટણી ને લીધે સરસ લાગે છે Bina Talati -
પાલક પત્તા ચાટ (Palak Leaves Chaat Recipe In Gujarati)
#FFC4#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
આલુ પકોડા અને ભજી પાઉં
#આલુઆલુ પકોડા અને ભજી પાઉં બન્ને મુંબઈ ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.વડાં પાઉં જેમ આ વ્યંજન એટલી લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chaat Recipe In Gujarati)
#SFસ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
ફરાળી થાળી
#SJR#RB18આ થાળી મા મે રાજગરા ના થેપલા,કાચા કેળા ની સૂકી ભાજી,બટાકા નુ શાક, સાબુદાણા ખીર,સાબુદાણા ના પાપડ અને ઘી-ખાંડ કેળા પીરસયા છે.રાજગરા મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર,કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે જે આપણા હાડકા માટે ફાયદારુપ છે અને વજન ધટાડવા મા પણ મદદરૂપ છે.કેળા એ કેલસીયમ નો સારો સ્ત્રોત છે.સાબુદાણા મા પારા પ્રમાણ મા કેલસીયમ અને ફોસ્ફરસ રહેલુ છે Bhavini Kotak -
વડા પાઉં (Vada pau recipe in gujarati)
વડપાઉં એમ તો મુળ મુંબઇ નૂ સ્ટ્રીટ ફૂડ ગણાય છે પણ બધી જ જગ્યા એ ઘણુ પ્રખ્યાત છે. ટ્રેડિશનલી પાંઉ મા વચ્ચે વડૂ અને લસણ ની સુકી ચટણી મુકી લીલા મર્ચા જોડે ખવાય છે. પણ અમદાવાદ મા વડા પાઉં અલગ રીતે બને છે . જેમાં લસણ ની ચટણી ને બટર મા સેકી અને ત્યારબાદ પાઉં ને પણ ખાસા એવા માખણ મા સેકી કોથમિર ની ચટણી અને વડા મુકી સર્વ કરવામાં આવે છે. તો અહિં મેં અમદાવાદી સ્ટાઇલ વડા પાઉં બનાવ્યા છે જે મને ખુબ જે પ્રિય છે. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
-
ચીઝ વડાપાંવ😄😄
# Childhoodહું નાની હતી ત્યાર થી મને મમ્મી ના હાથ ના ચીઝ વડા પાઉં બહુ જ ભાવે છે. ઘર માં જોં મારી ભાવતી વસ્તુ ના બની હોય તો મમ્મી મને વડા પાઉં બનાવી આપતી હતી. તો ચાલો એ રેસીપી હું શેર કરું છું. Arpita Shah -
Apple અને કેપ્સીકમ નુ શાક(
આ ઘણિ ફેરે મારા મમ્મી એ બનાવીયુ છે મારી મમ્મી ને બહુ ભાવે છે Smit Komal Shah -
પફ વડા અને બટાકા વડા (Puff Vada and aloo vada Recipe in Gujarati)
#સ્ટ્રીટફુડ રેસીપી બટાકા વડા ને બ્રેડવન ની વચચે ચીઝ ,મમરી અને ચટણી મુકી ને પીરસવા મા આવે છે Saroj Shah
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (10)