રાંધવાની સૂચનાઓ
- 1
દિવાળી ના ફાફડા બનવાની રીત
- 2
ચણા નો લોટ અને અડદ ની દાળ નો લોટ બંને ચાળી લેવા.. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠુ નાખવું. પછી સાદા પાણી થી ભાખરી ના લોટ જેવી કણક બાંધવી. પછી તેનો લુઓ હાથ માં લઇ ખેચી ને લોટ ને સુવાળો બનાવવો... તેના લુઆ પડી રોટલા વણવા. ત્યારબાદ તેને કટ કરી તલી લેવા... તેના ઉપર મસાલો ભભરાવવો... તૈયાર છે દિવાળી ના ફાફડા.... 😘😘
- 3
ફુદીના ની ચટણી બનાવવની રીત
- 4
ચણા ના લોટ ને પાણી માં ઓગાળી લેવો...ત્યાર બાદ મિક્સર માં ફુદીનો, ધાણા, લીલા મરચા, લીંબુ નો રસ, આદુ નો ટુકડો બધું નાખી મિક્સ કરી લેવું.. ત્યારબાદ કઢાઈ ગરમ કરી તેમાં ફુદીના ની ચટણી અને ચણા ના લોટ ને મિક્સ કરી ગરમ કરવું.. તૈયાર છે ફુદીના ની ચટણી 😘😍
Similar Recipes
-
-
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી પાણીપુરી ના પાણી બનાવવા અને ચોરાફળી જોડે ચટણી ખાવા માં ઉપયોગી છે. Richa Shahpatel -
ફુદીના બટાકા ની ચટણી (Mint potato Chutney recipe in Gujarati)
# goldenapron3#Week 23#માઇઇબુક#પોસ્ટ ૧૫ REKHA KAKKAD -
-
-
-
-
ફુદીના ની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)
#MVR વાહ ફુદીના નુ નામ આવતા જ એકદમ તાજગી અનુભવાય એમ ફુદીના ની ચટણી ઓહહુહુ .........મજા આવી જાય Harsha Gohil -
ફુદીના નું પાણી (Pudina Pani Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati ફુદીનાનું પાણી પાણી પૂરી નું પાણી Bindi Vora Majmudar -
લસણ ફુદીના ની ચટણી
#અથાણાં#જૂનસ્ટાર લસણ ની આ ચટણી ઢોકળા સાથે સર્વ કરાય છે. સ્વાદિષ્ટ લાગે છે. ડીપ ફ્રીઝર માં લાંબા સમય સુધી સારી રહે છે. Disha Prashant Chavda -
બેસન, ફુદીના ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે બહાર મળતી ચોળાફળી તેમા ખવાતી ફુદીના અને બેસન ની ચટણી#ઇબુક૧#૨૬ Krishna Gajjar -
-
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
અમદાવાદ માં આ ચટણી ચોળાફળી સાથે ખવાય છે , મેં અહીંયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
જલેબી ફાફડા અને સંભારો
#જોડી #જુનસ્ટાર ગુજરાતી ઓ નીસવાર. ખુબ જ પસંદ કરવામાં આવે છે આ કોમ્બો,સવાર નુ બ્રેક ફાસ્ટ માટે. Nilam Piyush Hariyani -
-
-
-
-
બોમ્બે વડા અને ગ્રીન ચટણી
ઠંડી માં ગરમા ગરમ બટેટા વડા સાથે કોથમીર ની ચટણી હોય એટલે મજા પડી જાય Kanan Maheta -
ફુદીના નું પાણી / પાણીપુરી માટે ફુદીના નુ પાણી
હેલો ફુડી ફ્રેન્ડ્સ.... પાણી પૂરી તો સહુ કોઈ ની ફેવરિટ ડીશ હોય છે. બધા ગ્રામ પ્રમાણે ફુદીના ના પાણી નો પણ થોડો ટેસ્ટ ફરતો હોય છે. તો આજ હું ફુદીના નું પાણી કઈ રીતે બનાવું છું તે રેસિપી શેર કરીશ. Komal Dattani -
-
-
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
#SFR#SJRઉપવાસ માં કઈક તીખું અને ચટાકેદાર ખાવા નું મન થાય છે.અહીયાં મેં ફરાળી ફરસાણ સાથે સર્વ કરવા માટે ફરાળી ચટણી બનાવી છે જે તમને ચોક્કસ ગમશે અને ભાવશે.તો ચોક્કસ ટ્રાય કરશો.Cooksnap@sonalmodha Bina Samir Telivala -
-
-
ભેળ ની તીખી ચટણી (Bhel Spicy Chutney Recipe In Gujarati)
તીખી તમતમતી ચટણી જે ભેળ ને ચાર ચાંદી લગાવે છે. Bina Samir Telivala -
ફુદીના ની ચટણી
#માસ્ટરક્લાસફુદીના હાજમા માટે પણ સારો છે. એના સેવનથી પાચન ક્રિયા સારી રહે છે. ફુદીનાની ચટણી ખૂબ સ્વદિષ્ટ હોય છે. ફુદીના શાનદાર એંટીબયોટિકની રીતે કામ કરે છે. Upadhyay Kausha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13020221
ટિપ્પણીઓ (2)