રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને બાફીને છીણી લો હવે એક કઢાઇ મા તેલ લઈ ગરમ થાય એટલે તેમાં આદું, મરચા, લસણ ની પેસ્ટ નાખી દો પછી તેમા હિંગ નાખી દો મીઠાં લીમડાના પાન નાખી દો
- 2
હવે તેમાં બટાકા નો માવો નાખી દો પછી તેમા હળદર, મીઠું, લાલ મરચું નાખી બરાબર હલાવી તેના નાના બોલ વાળી લો હવે તેને ગરમ તેલ મા તળી લો હવે બેસણી નું ખીરું બનાવી લો
- 3
હવે તેને ગરમ તેલ મા તળી લો હવે ચટણી ની સામગ્રી મિક્ષ કરી પીસી લો હવે પાવ લો વચ્ચે થી કટ કરી બનાવેલી ચટણી મૂકી ઉપર વડું મુકો અને લીલા મરચા સાથે સર્વ કરો
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લસણ ના લચ્છા પરાઠા (Lasan Lachchha Paratha Recipe In Gujarati)
#GA4#Week24Garlic Payal Chirayu Vaidya -
-
-
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#garlic Khushi Popat -
-
-
-
-
-
-
-
મસાલા ખીચડી અને છાશ (Masala Khichadi & Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Food puzzle#khichdi and buttermilk Hiral Panchal -
-
લસણ ની લાલ ચટણી (Garlic Red Chutney Recipe In Gujarati)
#RC3# Rambo challenge# Red recipe Vaishali Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14639864
ટિપ્પણીઓ (2)