સ્પાયસી કઢી અને સાથે ખીચડી રોટલા

Harsha Chitroda
Harsha Chitroda @cook_17334341
શેર કરો

ઘટકો

25 મીનીટ
2 સર્વિંગ્સ
  1. બાજરા નો લોટ (રોટલા માટે)
  2. મગ ની દાળ,ચોખા ની ખીચઙી
  3. અેક બાઉલ છાશ
  4. 2,ચમચા તેલ
  5. 2,ચમચી ચણા નો લોટ
  6. 1,ચમચી રાઇ,જીરુ,મેથી દાણા
  7. 1,ચમચી હળદર
  8. થોડોક માંડવી નો ભુકો
  9. 2,મરચા જીણા સમારેલ
  10. કોથમીર,લીમઙા ના પાન

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    જરુર મુજબ ખીચઙી અને રોટલા બના વી લો.

  2. 2

    કઢી માટે અેક બાઉલ મા છાશ લો.તેમા બધો મસાલો નાખો. મીકશ કરી લો.

  3. 3

    કઙાઈ મા તેલ મુકી વધારી લો થોઙી વાર ઉકારો. તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Chitroda
Harsha Chitroda @cook_17334341
પર

ટિપ્પણીઓ

Similar Recipes