તુવેરદાળ ની વઘારેલી ખીચડી સાથે કઢી અને પાપડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ચોખા અને દાળ મિક્સ કરો.અને બધી સામગ્રી સુધારો.
- 2
હવે એક કુકર મા તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ હિંગ તજ લવિંગ લીમડો તમાલપત્ર નાખો.લસણ નાખો.હવે બધી સુધારેલી સામગ્રી નાખો.
- 3
હવે બધી સામગ્રી હલાવો.અને દાળ ચોખા મિક્સ કરી ૨ પાણી એ ધોઈ લો અને કુકર મા નાખો.અને મીઠું હળદર ધાણાજીરું મરચું અને ગરમ મસાલો નાખો.૧/૪ ચમચી ખાંડ નાખો.અને કુકર બંધ કરી ૨ સિટી વગાડો.અને ૫ મિનિટ ધીમા ગેસ કરી ચડવા દો.તો રેડી છે ખીચડી.
- 4
હવે કઢી માટે એક તપેલી માં છાશ લઈ એમાં બેસન નાખો.અને બ્લેન્ડર કરો.હવે એમાં આદુ મરચા લીમડો નાખો.
- 5
હવે એક તપેલી માં તેલ મૂકો.એમાં મેથી રાઈ જીરૂ હિંગ તજ લવિંગ લીમડો નાખો.વઘાર થાય એટલે રેડી કરેલી છાશ નાખો.એમાં મીઠું હળદર ધાણાજીરું ગોળ નાખો.હવે કઢી ને ૧૦ મિનિટ ઉકળવા દો.તો રેડી છે કઢી.
- 6
હવે એક પ્લેટ મા ખીચડી કઢી અને પાપડ સર્વ કરો.પાપડ ને સેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તુવેરદાળ ખીચડી અને કઢી (tuverdal khichdi ane kadhi recipe in gujarati)
#goldenapron3#week9#spicy#ગુરુવાર Madhuri Chotai -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#મોમમારી માં ની સ્પેશિયલ વાનગી દૂધી ના મુઠીયા.આજ mother's day બનાવ્યા Nehal D Pathak -
-
-
કઢી વઘારેલી ખીચડી(Kadhi Vaghareli Khichdi Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
પાલક અને મિક્સ દાળ ની વઘારેલી ખીચડી સાથે લીલોતરી કઢી
#TT1ખીચડી ની ઘણી વિવિધતા માં આ એક ઉમેરો છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પૌષ્ટિક પણ છે સાથે શિયાળા માં મળતી દરેક લીલોતરી થી બનાવેલી કઢી ખૂબ સારી બંધબેસતી છે. સર્વ કરી છે. Dhaval Chauhan -
તુવેર દાળ ની ખીચડી, કઢી અને ભાખરી શાક
#ડિનર #સ્ટાર સંપૂર્ણ કાઠીયાવાડી ભોજન એટલે ખીચડી-કઢી અને ભાખરી શાક બનાવીશુંજે આપણા શરીર માટે બહુ જ હેલ્દી અને ટેસ્ટી હોય છે. Mita Mer -
પુલાવ અને કઢી
#એનિવર્સરી #મેઈન કોર્સ# week 2#તીખીશિયાળામાં કંઈક ઝડપથી અને ગરમ ગરમ થઈ જાય તેવી રેસીપી કરવી હોય તો આ પુલાવ અને કઢી ખુબ સરસ લાગે છે મેં તો ટ્રાય કરી તમે પણ ટ્રાય કરીને મને જણાવજો Khyati Ben Trivedi -
-
તુવેરદાળ અને પુરણપોળી
તુવેરદાળ માંથી બનતી બંને વાનગી એકબીજા ની સાથે જ પીરસવામાં આવે છે.. ગુજરાતી ટ્રેડિશનલ ભાણું પણ ગણવામાં આવે છે.. #સુપરશેફ4 latta shah -
-
ટામેટાં ની કઢી
#મધરઆ રેસિપી મારી મમ્મી શિયાળા મા ખાસ બનાવતી. આની સાથે મરી નાખેલી મિક્સ દાળ ચોખા ની ખીચડી બનાવતી. ઠંડી માં ગરમ ગરમ ખીચડી કઢી ખાવાની મજા આવતી. આ કઢી સ્વાદિષ્ટ લાગે છે. લીલાં મસાલા નો સ્વાદ ખુબ જ સારો લાગે છે. Disha Prashant Chavda -
-
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
વઘારેલી ખીચડી કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
#THURSDAY TREAT 1#TT1 Jayshree G Doshi -
-
પાપડ ની કઢી
#મોમઆ કઢી મારી મમ્મી અમે સ્કુલ જતા ત્યારે કઈ શાક ઘરમાં ના હોય ત્યારે જલ્દી થી બનાવી આપતી Dimpal Ganatra -
કઢી સાથે કેબેજ મસાલા રાઈસ
#મોમમારી મોમ પાસેથી સીખેલી મારી લવીંગ ડીશ...કોઈ ભી રાઈસ સાથે ચાલે એવી આ કઢી મારી મોમ જોડેથી શીખીને આજે હું તેમને ડેડીકેટ કરું છું. Bhumi Patel -
-
-
બેસન ની ચટણી(કઢી)(besan ni Chutney recipe in Gujarati)
#goldenapron3#week24#kadhi#માઇઇબુક#સાઈડ Vishwa Shah -
-
-
-
સાદી વઘારેલી ખીચડી (Simple Vaghareli Khichdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાદી વઘારેલી ખીચડી Ketki Dave -
પાપડ ની કઢી (Papad Kadhi recipe in gujarati)
#મોમઆ કઢી મારી મમ્મી અમે સ્કુલ જતા ત્યારે કઈ શાક ઘરમાં ના હોય ત્યારે જલ્દી થી બનાવી આપતી Dimpal Ganatra
More Recipes
ટિપ્પણીઓ