ઘુટ્ટો મિક્સ રોટલા સાથે

#શિયાળા/પારંપરિક જામનગર ની વાનગી છે, બધા જ શાક અને દાળનો ઉપયોગ કરી બને છે. મેં અહીં કૂકરમાં બનાવી છે, તેલ ઘી વગરની આ વાનગી ખુબજ પોષ્ટીક છે.સાથે મિક્સ લોટનો ઉપયોગ કરી રોટલો બનાવ્યો છે.
ઘુટ્ટો મિક્સ રોટલા સાથે
#શિયાળા/પારંપરિક જામનગર ની વાનગી છે, બધા જ શાક અને દાળનો ઉપયોગ કરી બને છે. મેં અહીં કૂકરમાં બનાવી છે, તેલ ઘી વગરની આ વાનગી ખુબજ પોષ્ટીક છે.સાથે મિક્સ લોટનો ઉપયોગ કરી રોટલો બનાવ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક સમારી ધોઈ લો.
- 2
કૂકરમાં 4 કપ પાણી ઉમેરી ઉકાળી બધા શાક નાખો.
- 3
બન્ને દાળને (6 કલાક પલાળેલી) પણ ઉમેરો.
- 4
કુકર બંદ કરી 5 6 સીટી કરો.
- 5
થઈ જાય તો તરત ઢાંકણ ખોલો,મીઠું અને લીલા મરચા ઉમેરો.
- 6
ચમચાથી બરાબર મિક્ષ કરી ઘૂંટતા રહો. ગેસ બંદ કરો. અહીં મેં એકદમ પ્રવાહી જેવું નથી રાખ્યું. થોડું અધકચરું વાટેલું જેવું રાખ્યું છે.
- 7
તેના પર સમારેલ કોથમીર છાંટો.
- 8
રોટલાં માટે બધો લોટ મિક્સ કરી લોટ નરમ બાંધો.
- 9
તેનો થોડો મોટો લુઓ લઈ જાડી રોટલી વણો. તેને ગરમ તવી પર સેકી લો.
- 10
ઘુટ્ટો ને રોટલા, મસાલા મરચા, અને તાજા માખણ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હરિયાળી હાંડવો
#નાસ્તોપારંપરિક ગુજરાતી નાસ્તો જેમાં સીઝનલ લીલા શાક નો ઉપયોગ કરી વધુ હેલ્ધી બનાવ્યું છે!! Safiya khan -
કાઠિયાવાડી ઘુટ્ટો
આ શાક ખુબજ પૌષ્ટિક છે. આમા કોઈ પણ જાત મસાલા ઉમેરાતા નથી. સાથે તેલ ઘી નો વપરાશ પણ નથી થાતો. આમા સિઝનમાં બધા શાક નાખીને બનાવવામાં આવે છે. Madhavi Modha -
મલ્ટી ગ્રેઇન્સ કપુરિયા
#હેલ્થી#Indiaઆમ તો કપુરીયા બનતા જ હોય છે પણ અહીં મેં મલ્ટી ગ્રેઇન માંથી હેલ્ધી કપૂરિયા બનાવ્યા છે જેમાં ભરપૂર લીલા શાકભાજીનો ઉપયોગ કર્યો છે. Grishma Desai -
-
બાજરી ના રોટલા નું ચુરમું(bajri na lot nu churmu recipe in gujarati)
#ફટાફટ બાજરી નો રોટલો અને ઘી ગોળ નું મિશ્રણ ખુબજ ફાયદાકારક અને એનર્જેટીક હોય છે. Anupa Thakkar -
બાજરા નો રોટલા સાથે રીંગણાં નો ઓળો
રીંગણાં નો ઓળો દુનિયા માં ઘણા લોકો ની મનપસંદ વાનગી છે.ધાબા માં તંદૂર પાર રીંગણાં શેકી ને બનાવાય છે. પણ ઘરે મોટા ભાગે ગેસ પાર શેકી ને બનાવતું હોઈ છે. ગુજરાતી રીંગણાં નો ઓળો પીરસાય છે બજાર ના રોટલા, લસણ ની ચટણી, ગોળ ને ઘી સાથે. Kalpana Solanki -
-
મિક્સ વેજ. ચીલા જૈન (Mix Veg. Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#COOKPADGUJRATI#CookpadIndia શિયાળો આવે એટલે તાજા લીલા શાક ખાવાની મજા પડી જાય શિયાળાની સ્પેશ્યલ શાક એટલે કે લીલા વટાણા, લીલા ચણા, લીલી તુવેર, મેથીની ભાજી, પાલક ની ભાજી, કોથમીર વગેરેનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીલા તૈયાર કર્યા છે જે પ્રોટીન વિટામિન થી ભરપૂર છે. Shweta Shah -
મિક્સ દાળ ના ચીલા (Mix Dal Chila Recipe In Gujarati)
#GA4 #Week22ચીલા ઘણા પ્રકારના બને છે. અહીં એક અલગ પ્રકારના મિક્સ દાળ ના ચીલા જોઈએ.મિક્સ દાળ હોવાથી હેલ્થ માટે ફાયદાકારક છે અને સ્વાદ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
ચીલની ભાજી અને મકાઈના રોટલા
સાબરકાંઠા જિલ્લાનુ બહુજ ફેમસ ફૂડ છે શિયાળા માં જ ખવા મળે છે ભાજી માં દહી અને લીલુ મરચું નાખવાથી ભાજી ખાટી અને તીખી લાગે છે એટલે ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે મને એટલા ભાવે છે કે એવરીડે ખાવા ના હોય તો હુ રોજ જ ખાવું મારા એકદમ ફેવરીટ છે Pragna Shoumil Shah -
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#CT#cookpadgujrati#cookpadindia કચોરી, ઘુઘરા, ગીગાભાઈની ભેળ અને ઘુટો જામનગર ના પ્રખ્યાત છે ગાર્ડન મા પાલક, રીંગણ, લીલી ડુંગળી, લીલુ લસણ, ટામેટાં, મરચા ને બધુ ઓર્ગેનીક શાકભાજી છે તો જામનગર ફેમસ ઘુટો બનાવ્યો જે ટેસ્ટી તો છે જ સાથે ખૂબ જ હેલ્ધી પણ ખરો Bhavna Odedra -
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 #week8 #PGઉધિયું એ ગુજરાત ની પહેચાન છે. શિયાળા દરમિયાન બનતી આ વાનગી ખાસ પ્રસંગે પણ બનાવવામાં આવે છે. મહંદઅંશે શિયાળા માં મળતા શાક ભાજી નો ઊપયોગ કરવામાં આવે છે. મેં અહીં ઓછા તેલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ સ્વાદીષ્ટ વાનગી સૌ પસંદ કરે છે. Bijal Thaker -
મગનીદાળના વેજ ઢોસા
આ ઢોસા ખૂબ હેલ્ધી છે અને ટેસ્ટી છે, લંચબોક્સ મા પણ ચાલે, બાળકોને માટે પણ ખૂબ જ પૌષ્ટિક, પચવા મા સરળ અને ઓછી સામગ્રી મા બની જાય એવા,, મગનીદાળના વેજ ઢોસા. Nidhi Desai -
ઘુટો (Ghuto Recipe In Gujarati)
#Win#trending recipe#green#cookpadgujarati#cookpadindiaઘુટો એ જામનગર ની ફેમસ અને વિસરાતી વાનગી છે.જેમાં દાળ અને બધા લીલા શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે છે.તેમાં ઘી,તેલ, કે કોઈ મસાલા નો ઉપયોગ નથી થતો એટલે ખૂબ જ હેલ્થી છે.પહેલા ના વખતમાં એક મોટા તપેલામાં આ વાનગી બનતી અને એક જ સાઈડ થી હલાવ્યા કરવાનું એટલે મેં ઘૂંટયા કરવાનું એવું કહેવાતું એટલે તેનું નામ ઘુટો પડ્યું.તે પ્રોટીન અને ફાઈબર અને મિનરલ્સ થી ભરપૂર છે. Alpa Pandya -
મિક્સ દાળ ખીચડી
ખુબ પોષ્ટીક વાનગી છે બધી દાળ અને શાકભાજી છે એટલે ખૂબ સ્વાદિષ્ટ પણ છે.#સ્ટાર #ડીનર Nilam Piyush Hariyani -
-
ઓળા રોટલા (Oro Rotlo Recipe In Gujarati)
#WLD શિયાળા માં શાક ભાજી ખૂબ સરસ મળતા હોય છે. એમાંય ડીનર માં રીંગણ નો ઓળો, રોટલો અને ખીચડી મળે તો મજા પડી જાય. આજે મેં ડીનર માં ઓળો ,રોટલો, ખીચડી સાથે છાસ, પાપડ, ગોળ ઘી બનાવ્યા તો બધા ખુશ થઈ ગયા. 🙂 Bhavnaben Adhiya -
મિક્સ દાળ અને રોટલા (Mix Dal Rotla Recipe In Gujarati)
#jignaમિક્સ દાળ અને રોટલા એટલે આપડું સાત્વિક ભોજન. કોઈપણ વધારાના મસાલા ઉમેર્યા વગર પણ આ ભોજન ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે. Vaishakhi Vyas -
જુવાર ના રોટલા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : જુવાર ના રોટલાઉનાળાની સિઝન મા માણસો મીલેટ ખાવાની વધારે પસંદ કરે છે . ડાયેટમા બાજરી , જુવાર , રાગી નો ઉપયોગ કરવામા આવે છે . સાથે સાથે હેલ્ધી તો ખરી જ . Sonal Modha -
મિક્સ ફાડા ના સ્ટીમ્ડ ખાટાં ઢોકળા
#જૈન#લીલીપીળીફ્રેન્ડ્સ,સૌરાષ્ટ્ર માં મોટા ભાગે પીળા અને ખાટા ઢોકળા તેલ સાથે ખવાય છે. બઘાં જ ફાડા મિક્સ કરી ને બનાવેલ ખાટિયા ઢોકળા પણ એટલા જ ટેસ્ટી અને હેલ્ઘી છે. asharamparia -
ઇડલી પ્રી- મિક્સ
# માઇઇબુક# વિક-4 (પોસ્ટઃ 28)હવે ઇડલી બનાવવી એકદમ સરળ.અને જરૂરિયાત મુજબ તમે એનો ઉપયોગ કરી શકો.આ પ્રી- મિક્સ ને 3 મહિના સુધી બહાર સાચવી શકાય છે. Isha panera -
-
મિક્સ દાળ હાંડવો (mix dal handvo recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ૨ દાળ અને ચોખાના કોમ્બિનેશનમાં તો ઘણી વાનગી બને છે આજે મેં બનાવ્યો છે મિક્સ દાળનો હાંડવો..જે પૌષ્ટિક તો છે જ અને ટેસ્ટી પણ છે. Hetal Vithlani -
કાંદા ના પુડા.(Onion Puda Recipe in Gujarati)
#trend પુડલા. મલ્ટીગ્રેઇન લોટ માં થી બનતી પારંપરિક અને પોષ્ટીક વાનગી છે.ઘરની સામગ્રી માં થી ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ