સરસોનુ શાક અને મકાઈ ના રોટલા સાથે લીલા લસણ ની ચટણી

Surekha Parekh @cook_18103066
સરસોનુ શાક અને મકાઈ ના રોટલા સાથે લીલા લસણ ની ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ત્રણેય ભાજી ને ધોઇ લો.
- 2
ત્યારબાદ ભાજી ને કૂકર મા 2 વ્હીસલ વઘાડી લો.
- 3
ત્યારબાદ એક વાસણ મા તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાતરી તેમા આદુમરચા લસણની પેસ્ટ સાતરી લો.
- 4
ત્યારબાદ તેમા ટામેટા ઉમેરી ચડવા દો. રમ
- 5
ત્યારબાદ મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો મિક્સ કરીને તેમાં બાફેલી ભાજી મિક્સ કરી લો.
- 6
ત્યારબાદ તેમા 1 ચમચી મકાઈનો લોટ ઉમેરીને ધીમા ગેસે ઉકળવા દો.
- 7
જયારે તેલ ઉપર આવે એટલે ગેસ બંધ કરી તેમાં બટર મિક્સ કરી લો.
- 8
મકાઇ નો રોટલો - મકાઈ નો લોટ, મીઠું અને પાણી મિક્સ કરી લોટ બાંધી
- 9
તેનો રોટલો થેલી માટી ના કલાડા મા રોટલો શેકી લો.
- 10
થઈ જાય એટલે ઉપર બટર લગાવી સરસો ના શાક સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સરસો ની ભાજી અને મકાઈ નો રોટલો
#goldenapron2#week4પંજાબ ની ખુબજ પ્રખ્યાત અને જૂની વાનગી એટલે સરસો ની ભાજી .આજ સરસવ ની ભાજી માં જે ફૂલ આવે અને પછી તેના બિયા માંથી સરસિયા નું તેલ બને છે.અહીંયા golden apron2 માટે બનાવ્યું સરસો ની ભાજી અને મકાઈ નો રોટલો મારી રીતે. Parul Bhimani -
ગવાર શાક અને રોટલા
#ગુજરાતી આજે મેં પારંપારિક રીતે રસોઇ બનાવી છે. નવી પેઢી ના જુના જમાનામાં કેવી રીતે રસોઇ બનાવતા હતા.તેના માટે માટી ના વાસણમાં રસોઇ બનાવી છે.પહેલા ના લોકો માટી ના વાસણમાં રસોઇ બનાવી માટી ના વાસણમાં જમતાં હતા. માટી ના વાસણમાં રસોઇ ની અનેરી સુગંધ આવે છે."ગવાર શાક અને રોટલા " બહુ જ સરસ લાગે છે. Urvashi Mehta -
-
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
રીંગણ બટેકા ની શાક અને બાજરી ના રોટલા
#માઇલંચ કાઠીયાવાડી ગુજરાતીઓના દરેક ઘરમાં રીંગણા બટાકાનું શાક અને બાજરીનો રોટલો એ મુખ્ય ખોરાક છે રોજ દિવસમાં એકવાર રીંગણાનું શાક ના મળે તો ખાવાની મજા ન આવે .રીંગણ કાઠીયાવાડી ઓ માટે તો ભગવાન ગણવામાં આવે છે . રીંગણાં બટેકા નું રસાવાળું શાક માં અંદર રોટલી ચોળીને જે ખાવાની મજા આવે તેની તો મજા જ કંઈક ઓર છે. Parul Bhimani -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
આ ચટણી ઢોકળા થેપલા ભાખરી ખાખરા .ને ગ્રેવી વાળા શાક મા ને સેવ ઊસળ મા ઉપયોગ થાય છે.. FFC/5 Jayshree Soni -
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે Saroj Shah -
-
રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા
#માઇલંચબપોરે જમવામાં માટે ગુલાબી રીંગણ નો ઓળો ,સાથે જુવાર ના રોટલા,છાસ,પાપડ,સલાડ હોય તો પછી દાલ ભાત ની જરુર પડતી નથી. તો આજે મેં બનાવ્યો છે રીંગણ નો ઓળો અને જુવાર ના રોટલા.. અને ઉપર થી ઠંડી સરસ છાસ.. જે ગરમી માં શરીર માટે બહુ જ સારી છે. Krishna Kholiya -
-
-
-
-
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મકાઈ ના રોટલાદરરોજ રોટલી ખાઈને પણ કંટાળી જવાય તો ક્યારેક બાજરી જુવાર મકાઈ ના રોટલા બનાવી ને ખાવાની મજા આવે. અમારા ઘરમાં બધાને મકાઈ ના લોટ ના રોટલા બહું જ ભાવે. તો આજે મેં મકાઈ ના રોટલા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
મકાઈ ના રોટલા
#FFC6#Week -6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ રોટલા ટેસ્ટ માં ખુબ જ મીઠા લાગે છે અને ઘી, ગોળ સાથે તો ખુબ જ સરસ લાગે છે.અને વણવા ની ઝંઝટ વગર જ મેં મશીન માં દબાવી દીધા છે જેથી ખુબ જ સરળ થઇ જશે. Arpita Shah -
સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા
કાઠીયાવાડી માં અનેક દાળ બનતી હોય છે આ વાનગી કાઠીયાવાડ ની જ છે. જે એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને "સ્પેશિયલ મગદાળ મકાઈ રોટલા " ને "ગામઠી " સ્ટાઇલ માં પીરસો ને મકાઈ ના રોટલા સાથે ખાવા ની મોજ માણો. 🏡#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
લુણી ની ભાજી ના ઢોકળા(luni bhaji na muthiya recipe in Gujarati)
મારા ધરે વારંવાર આ ઢોકળા બને છે.ખાવા માં બહુજ ટેસ્ટી લાગે છે.હું આ રેસિપી મારી મમ્મી પાસે થી શીખી છું. Priti Shah -
સરસવ નું સાગ અને મકાઈ નો રોટલો (Sarsav Sag Makai Rotlo Recipe In Gujarati)
#WLD મૂળ પંજાબી વાનગી એવી આ દેશી રેસિપી શિયાળામાં મળતી વિવિધ ભાજી નું મિશ્રણ છે જે ખાસ મકાઈ ના રોટલા સાથે પીરસાય છે. Rinku Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11217549
ટિપ્પણીઓ