કઢી ખીચડી શાક

#ડીનર
રાત્રે જમવામાં ઘણીવાર આપણે હળવો ખોરાક પણ લઈએ છીએ અને વિવિધ વેરાયટી પણ બનાવી એ છીએ,તો આજે મેં ખીચડી-કઢી શાક બનાવ્યા છે
કઢી ખીચડી શાક
#ડીનર
રાત્રે જમવામાં ઘણીવાર આપણે હળવો ખોરાક પણ લઈએ છીએ અને વિવિધ વેરાયટી પણ બનાવી એ છીએ,તો આજે મેં ખીચડી-કઢી શાક બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખીચડી બનાવવા માટે ચોખા અને મગની દાળને મિક્સ કરી, ધોઈ, ખીચડી કરતા છ ગણું પાણી ઉમેરી અડધી કલાક માટે રેસ્ટ આપી જરૂર મુજબ મીઠુ ઉમેરી ઢાંકણ બંધ કરી ગેસ પર મીડીયમ તાપે પાંચથી છ vishal કરો. કુકર ઠરે પછી ગરમ ગરમ માં જ ઘી ઉમેરી સર્વ કરો. (જો તમને એટલી ઢીલી ખીચડી ના જોઈતી હોય તો ચાર કે પાંચ ગણું પાણી પણ લઈ શકાય, અને ખીચડી બન્યા પછી ચમચાથી હલાવીને મિક્સ કરી શકાય) મને આખા દાણા દેખાય એ રીતે ખીચડી ગમે છે એટલે થઈ ગયા પછી હું તેને ચમચાથી હલાવટી નથી.
- 2
કઢી બનાવવા માટે.. છાશ પાણી લોટ અને મીઠું ઉમેરી જેરની થી મિક્સ કરી ગેસ પર ઉકળવા મુકો. સીંગદાણા પણ ઉમેરો. સતત હલાવતા રહેવું. કઢી ઉકડી જાય એ પછી તેમાં એક વઘારીયા માં તેલ ઘી મેથી રાઈ જીરૂ હિંગ ઉમેરી મરચું અને લીમડો ઉમેરી, કઢી માં ઉમેરી દો. હવે કઢી માં એક ઉકાળો આવવાદો. કોથમીર છાટી ગેસ બંધ કરો,ગરમ ગરમ સર્વ કરો.
- 3
શાક બનાવવા માટે આગળ સ્ટફડ બેબી રીંગણ ની રેસીપી આપેલી છે તે મુજબ બનાવો.
- 4
તો બધી જ વસ્તુઓ તૈયાર છે ખીચડી કઢી રીંગણ ની સબ્જી સાથે છાસ અને પાપડ સર્વ કરો. તો તૈયાર છે આપણું ડિનર ખીચડી કઢી શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલીખીચડી-કઢી અને લાપસી
#ગુજરાતી ગુજરાતી કઢી-ખીચડી અને સાથે લાપસી તેનાથી વધુ ગુજરાતીઓને જમવામાં બેસ્ટ શું હોય.તો ચાલો જલ્દી થી રેસીપી જોઈ લઈએ..... Kala Ramoliya -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
કઢી-ખીચડી
#TT1#ThursdayTreatChallenge#cookpadindia#cookpadgujaratiગામડામાં સાંજનું ભોજન કાઠીયાવાડી કઢી સાથે ખીચડી ખાવાની મઝા કાંઇક અલગ જ હોય છે... Ranjan Kacha -
કઢી અને ખીચડી
#ટ્રેડિશનલ#goldenapron3#Week8[🥜PEANUT]મિત્રો,જ્યારે ગુજરાત ની ટ્રેડિશનલ વાનગીઓ ની વાત થઇ રહી છે તો ખીચડી અને કઢી ને કેમ ભૂલી શકાય. હવે ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમીમાં રસોડામાં રસોઇ કરવા ની મજાક થોડી ના આવે તો રસોઈ તો આપણે એવી કરી કે જલ્દી જલ્દી બની જાય એ છે આપણી ખીચડી અને કઢી. Kotecha Megha A. -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1કોઈ પણ ફૂડ વેરાયટી ખાવ પણ ગુજરાતી કઢી ખીચડીમાં જે સંતોષ છે એ અલગજ છે મારા ઘરે કઢી ખીચડી સાથે બટાકા નું શાક અને ભાખરી બધા ને ખુબજ પ્રિય છે Dipal Parmar -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
ફરાળી કઢી
#કૂકરઆ અમારા ઘર ની ફેવરીટ ફરાળી રેસીપી છે, માત્ર કઢી પી લઈ એ તો સરસ ટેકો થઈ જાય, અને ઝડપી તો ખરીજ. Sonal Karia -
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
કાઠિયાવાડી મસાલા ખીચડી
#રેસ્ટોરન્ટમને તો બહાર જઈએ ત્યારે કાઠિયાવાડી ખાવાની ખૂબ મજા આવે છે અને તેમાં પણ મસાલા ખીચડી કઢી મડે તો જલસા પડી જાય છે.સેવ ટામેટા નું શાક,લસણિયા બટાકા.. અહાહાહા.તો ચાલો મસાલા ખીચડી આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી લઈએ. Bhumika Parmar -
લિલવાની વઘારેલી ખીચડી
#ખીચડી શિયાળાની સિઝન ચાલું થઇ ગઈ છે. તુવેર સરસ મળે છે તો હું આજે લિલવાની વઘારેલી ખીચડી લાવી છું Gauri Sathe -
કઢી ખીચડી
#TT1કઢી અને ખીચડી એ ફેમસ કાઠીયાવાડી ડીશ છે . જેમાં કઢી અને ખીચડી બંને ને ઘણા બધા વેરીએશન સાથે પોતપોતાના સ્વાદાનુસાર બનાવી શકાય છે. તો મેં અહિયાં રજવાડી વઘારેલી ખીચડી અને કઢી બનાવ્યા છે. Harita Mendha -
લીલા ચણાની કઢી
#મિલ્કી શિયાળામાં આપણે લીલા ચણાને શેકીને તો ખાતા જ હોઈએ છે આ સિવાય તેમાંથી શાક પણ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બનાવીશું લીલા ચણાની કઢી જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1#Thursday Treat સામાન્ય રીતે કઢી ખીચડી એ આપણો પરંપરાગત અને રાષ્ટ્રીય ખોરાક છે.મોટા ભાગના ઘરોમાં સાંજના કઢી-ખીચડી હળવા ખોરાક તરીકે લેવામાં આવે છે.મેં કઢી સામાન્ય જે રીતે બને છે એથી કંઈક જુદી રીતે થોડી ઈનોવેટીવ બનાવી છે.જેની રેશીપી મારી Daughter in law પાસેથી શીખી છું.આપને પણ એ જરૂર પસંદ આવશે. Smitaben R dave -
આખા મગની ખીચડી (Akha Moong Khichdi Recipe In Gujarati)
#JSRઆપણે બધા ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ પણ આખા મગની ખીચડી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Jayshree Jethi -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
રાત્રે ડિનરમાં લાઈટ ખોરાક પસંદ કરતાં આપણે ગુજરાતીઓ નાં ઘરે વારંવાર બનતી કઢી-ખીચડી. Dr. Pushpa Dixit -
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
#TT1મેં આજે મગ ની ખીચડી સાથે ખટ્ટી મીઠી કઢી અને પાપડ બનાવ્યા છે ખાટી મીઠી કઢી સાથે ખીચડી ખાવાની ખૂબ મજા આવે છે . Ankita Tank Parmar -
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
લોક ડાઉન લંચ
# માઇ લંચલોક ડાઉન ને ઘણા દિવસ થયા, હવે શાકભાજી ખૂટ્યાછે એટલે મેં ઘરમાં જે વસ્તુ હાજર હતી તેમાંથી આ મેનુ તૈયાર કર્યું છે. આમ પણ ગરમીની સિઝનમાં અમે આ ગોળવાણું ઘણીવાર બનાવીએ છીએ તો સાથે એ પણ મૂક્યું છે. એટલે મેં આજે આ લંચ ને લોક ડાઉન એવું નામ આપ્યું છે. Sonal Karia -
-
મસાલા ખીચડી અને કઢી
#ડિનર. ખીચડી ને હમણાં હમણાં આપણો રાષ્ટ્રીય ખોરાક જાહેર કરવામાં આવ્યો છે તો ખીચડી સાથે કઢી ખૂબજ સરસ લાગે એ સાથે હેલ્થી પણ છે જ. 90 % લોકો ડિનર મા જ બનાવતા હોયછે.lina vasant
-
દેશી તડકા ખીચડી કઢી
#goldenapron3#week૬#GINGER#એનિવર્સરી#મૈન કોર્સ#વીક ૩# દેસીતડકા ખીચડી કઢીગુજરાતી લોકો ને પ્રિય હોય છે ખીચડી કઢી તે હળવો ખોરાક છે, આપડા ખાવા પણ હેલ્થી, જલ્દી પચી જાય છે, નાના બાળકો હોય તો ખીચડી ખાય તો ઊંઘ પણ સારી આવે છે, ઘરડાં, ને લોકો માટે, બીમાર લોકો માટે ખીચડી ખુબજ ફાયદાારક છે. મે ૨ કઢી ૨ રીત ની બનાવી છે. Foram Bhojak -
ઈટાલિયન દલિયા ખીચડી કઢી
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકઆજનાં સમયમાં બધાને ખીચડી ઓછી ભાવે છે તેમાં પણ બાળકોને ઓછી ભાવે છે કારણકે બાળકો ફાસ્ટફૂડ તરફ વળ્યાં છે, તો આજે ફ્યુઝન રેસીપીમાં મેં ઈટાલિયન ખીચડી અને અલગ જ ટેસ્ટમાં કઢી બનાવી છે જે બધાંને ખૂબ જ ભાવશે. Ekta Rangam Modi -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
ગુજરાતી ખાટી કઢી
#મિલ્કી #માઇલંચ #goldenapron3 week10 puzzle word - Curd, Haldi કઢી ઘણા બધા પ્રકારની બનતી હોય છે, આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટી કઢી જે ખીચડી સાથે ખાવાની મજા આવે છે. ભાત સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે, તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
કચ્છી ખીચડી (Kutchi Khichdi Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : કચ્છી ખીચડીમારા ઘરે દરરોજ દાળ ભાત મગ ભાત કઢી ખીચડી કાંઈ ને કાંઈ બને જ . મને ગરમ ગરમ ખીચડી બહું જ ભાવે. તો આજે મેં લંચ માં કઢી ખીચડી બનાવ્યા. Sonal Modha -
-
ઓલ ઈન વન ખીચડી
#ખીચડી આ ખીચડી ખૂબ જ જલ્દી બની જાય છે અને વળી તેમાં આપણને ઘઉં,ચોખા,કઠોળ,દાળ અને બધા શાકભાજી ના વિટામિન મળી રહે છે. તો ચાલો આજે આપણે બનાવી ખુબ જ હેલ્દી, જલ્દી બની જાય તેવી ઓલ ઇન વન ખીચડી. Bansi Kotecha -
ખાનદેશી કઢી
#ROK#kadhirecipe#MBR2#WEEK2#KhandeshiKadhiRecipeકઢી એક Traditional व्य॔जन છે.કઢી દરેક પ્રાંત ના લોકો અલગ અલગ રીતે બનાવે છે.... જેમકે...ગુજરાતી ખટમીઠી કઢી,પંજાબી પકોડા કઢી....આજે મહારાષ્ટ્ર માં બનતી અનેક પ્રકારની કઢી પૈકી ની એક ખાનદેશી સ્ટાઈલ માં કઢી ને બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે તમને ગમશે. Krishna Dholakia -
પાલક ખીચડી (Palak Khichdi Recipe In Gujarati)
ખીચડી તો અઠવાડિયામાં એકવાર તો બનતી હોય છેમે આજે પાલક ખીચડી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (2)