ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re

ડ્રાયફ્રુટ કેસર મેંગો આઈસક્રીમ (dryfruit kesar mango icecream Re
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 500 મિલી દૂધ માથી વાટકી માં 3-4 ચમચી દૂધ લઈ તેમા 2 ચમચી કોર્નફ્લોર નાખી સ્લરી ત્યાર કરી લો.
- 2
હવે તપેલી માં દૂધ લય તેમા માં ખાંડ નાખી ગેસ પર ગરમ મૂકી એક ઉભરો આવા દો પછી તેમા સ્લરી ઉમેરી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.ત્યાર બાદ તેને ઠંડુ થવા દો.
- 3
હવે કેરી ની છાલ કાઢી ટુકડા કરી મિક્સર જાર માં પીસી પલ્પ ત્યાર કરી લો (પાણી ઉમેરવું નહિ).
- 4
પછી દૂધ મા કેરી નો પલ્પ અને મલાઈ ઉમેરી બીટ કરી મિક્સ કરી લો.એરટાઈટ ડબ્બા મા ભરી 3-4 કલાક માટે ફ્રિજર મા સેટ થવા મુકો.
- 5
3-4 કલાક પછી ફ્રિજ માથી કાઢી થોડી વાર પછી ફરી થી આઈસ્ક્રીમ ને 6-7 મિનિટ આઈસક્રીમ ફૂલે ત્યાં સુધી બીટ કરી ફરી એરટાઈટ ડબ્બા મા ભરી કાજુ બદામ પિસ્તા ની કતરણ ઉમેરી ફ્રિજર મા 7-8કલાક માટે સેટ થવા દો.
- 6
હવે આઈસ્ક્રીમ બની જાય એટલે નાના બાઉલ મા લય કાજુ બદામ પિસ્તા ની કતરણ ઉમેરી સર્વ કરો. ત્યાર છે સરસ મજાનો ઘર મા મળી રહેતી સામગ્રી માથી બનેલો ક્રીમી ડ્રાયફ્રુટ મેંગો આઈસ્ક્રીમ.
Top Search in
Similar Recipes
-
-
-
-
મેંગો મસ્તાની
ઉનાળા ની ગરમી માં શરીર ને ઠંડક અને તાજગી આપ તુ ડેઝર્ટ#માઇઇબુક #પોસ્ટ૨#વેસ્ટ Bansi Chotaliya Chavda -
-
-
કેસર ડ્રાયફ્રુટ મિલ્ક(Saffron dryfruit milk recipe in Gujarati)
#CookpadTurns4આ કેસર અને ડ્રાય ફ્રુટ વાળું દૂધ શિયાળા મા રોજ રાત્રે પીવાથી ઉંઘ સારી આવે છે. અને તેના અનેક ગુણ પણ છે.તો આ કેસર ડ્રાય ફ્રૂટ દૂધ રોજ પીવું જોઈએ. Kiran Jataniya -
મેંગો & ડ્રાયફુ્ટ ડિલાઈટ [Mango & Dryfruit Delight Recipe in Gujarati)
#goldenapron3#week17#Mango#મોમ Nehal Gokani Dhruna -
-
કેસર મેંગો પેંડા(Kesar Mango Peda Recipe In Gujarati)
#વીકમીલ૨#સ્વીટસ#માઇઇબુક ૬#પોસ્ટ ૭ Deepika chokshi -
-
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
-
-
-
-
-
-
કેસર ડ્રાયફ્રૂટ બરફી(kesar dryfruit barfi recipe in Gujarati)
#માઇઇબુકરક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે તો તે પર્વ માટે ની સ્વીટ ડિશ બનાવી છે . ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
મેંગો આઈસક્રીમ (હોમ મેડ) (Mango Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બર# my first recipe Hemaxi Buch -
-
મેંગો આઈસક્રીમ ગોલા (Mango Icecream Gola Recipe In Gujarati)
#કેરી#goldenapron3#week17#mangoમેંગો અને આઈસ્ક્રીમ બન્ને સૌને પસંદ હોય છે ગરમી માં બન્ને સાથે મળે તો એ આંનંદ જ અલગ હોય છે તો થઈ જાવ તૈયાર બધા મેંગો આઈસક્રીમ નો આનંદ માણવા Archana Ruparel -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#virajઆજે વિરાજ ભાઈ ની recipe જોઈને મેંગો આઈસક્રીમ બનાવી.ખૂબ જ સરસ બની છે . Deepika Jagetiya -
More Recipes
ટિપ્પણીઓ