રાંધવાની સૂચનાઓ
- 1
વઘારેલા મમરા મોટા વાસણમાં લઇ તેમાં ટામેટા, ડુંગળી, લસણની ચટણી, બાફેલા ચણા બટાકા, મીઠી ચટણી, લીલી ચટણી ઉમેરી બરાબર મિક્સ કરો ડિશ માં લઇ તેમાં કોથમીર, સેવ, દાડમ થી ગાર્નિશ કરો.
Similar Recipes
-
-
ચટાકા ભેળ (Chataka Bhel Recipe In Gujarati)
#GA4#Week26#BHELઘણીવાર સાંજના સમયે ભૂખ લાગે છે ત્યારે જલ્દી પણ આવું કંઈક ચટપટું ખાવાનું મન થાય છે Preity Dodia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
-
માણેકચોક ભેળ (Manek Chowk Bhel Recipe In Gujarati)
#SJRશ્રાવણ માસ/જૈન રેસીપીસ આ રેસીપી શ્રાવણ માસમાં આવતા તહેવાર શીતળા સાતમ માટે ખાસ બનાવવા માં આવી છે..રાંધણ છઠ ના દિવસે બનાવેલી વાનગીઓ બીજા દિવસે (સાતમ) જમવામાં આવે છે..શીતળા સાતમે ગરમ રસોઈ નથી બનતી કારણ આદિ કાળથી આ પરંપરા ચાલી આવે છે..શીતળા માતા નાના બાળકોની રક્ષા કરે એ માટે માતાઓ ઠંડુ ભોજન આરોગે છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ફ્યુઝન ભેળ(Fusion Bhel Recipe In Gujarati)
#GA4 #Week26Bhelપોસ્ટ - 37 આ રેસીપી હોળી ના તહેવાર માં હું બનાવું છું...જુવારની ધાણી નું આ તહેવારમાં ખાસ મહત્વ હોય છે કારણ આ ઋતુ માં કફ અને પિત્ત ની માત્રા વધી જતી હોય છે એટલે ધાણી કફ નાશક ગુણ ધરાવે છે તો મમરા ની સાથે ધાણી વધારીને ખાવા નું મહત્વ છે...મેં સૂકા વટાણા નો રગડો બનાવીને ભેળ માં ઉમેરી ફ્યુઝન ભેળ બનાવી છે તમે પણ ટ્રાય કરજો... Sudha Banjara Vasani -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ઉનાળાની સિઝનમાં સાંજે થોડી થોડી ભૂખ લાગે છે. કંઇક ખાટું-મીઠું અને ચટપટું ખાવા નું મન થાય છે. ચટાકેદાર ભેળ મળી જાય તો બહુ મજા પડી જાય છે. અહીં મે ચટાકેદાર ભેળ બનાવી છે એમાં જો કાચી કેરી ને એડ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016485
ટિપ્પણીઓ (9)